ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલાની ૨ વર્ષની આદર્શ કામગીરી  

Contact News Publisher

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલાની ૨ વર્ષની આદર્શ કામગીરી નીચે મુજબ છે.

* જમીન ખરીદી ૪.૩૬ કરોડ
* ૩ મોબાઇલ ટોયલેટ વાન ખરીદી
* ૧ બોલેરો ગાડી ખરીદી
* ૧ મીની રોડ રોલર ખરીદી
* સરકાર શ્રી તરફથી ૧૧ ડોર ટુ ડોર ની ગાડી
અને ૪ ટ્રેક્ટર નગરપાલિકા ને મળેલ છે
* ભરૂચ નગરપાલિકા ની બિલ્ડીંગ પર સોલાર પેનલ ૪૧ લાખ ખર્ચે બેસાડી
* ઘર વિહોણા લોકો માટે બસ ૩.૫૦ લાખ ખર્ચે બનાવડાવી
* સુપર માર્કેટનો રોડ ૩૬ લાખ ખર્ચે
* જે.બી. મોદી પાર્ક રોડ ૧.૫૦ કરોડ ખર્ચે
* પુષ્પા બાગનું નવીની કરણ ૯ લાખ ખર્ચે
* સોનેરી મહેલ નવી પાણી ની ટાંકી ૯૫ લાખ ખર્ચે
* ઘર વિહોણા લોકો માટે નાઈટ શેલ્ટર ૧.૫૮ કરોડ ખર્ચે જેનું ૬૦% જેટલું કામ પૂર્ણ થયેલ છે
* બરાનપુરા સ્કૂલ ૨૮ લાખ ખર્ચે નવી તૈયાર થઇ ગયેલ છે
* શેગ્રિગેશન મશીન ની ખરીદી ૨૪ લાખ
* ભરૂચ શહેર ના સ્લમ વિસ્તાર નાં કામ ૧ કરોડ ખર્ચે
* ફેરિયાઓ માટે હોકર્સ ઝોન ૨૮ લાખ ખર્ચે
* મકતમપૂર વિસ્તાર માં પાણી અને ગટરનીલાઇન ૧૪ કરોડ ખર્ચે જેમાં આ વિસ્તાર ના લોકો ને પાણી મળવાનું શરૂ થઈ ગયેલ છે
* મકતમપૂર ફાયર સ્ટેશન નવીની કરણ ૯૦ લાખ જેનું કામ પૂર્ણતા ના આરે છે
* ભરૂચ શહેર ની વિવિધ કાસ ની ગટર અંડર ગ્રાઉન્ડ કરવા ની કામગીરી શરૂ કરેલ છે
* ભરૂચ શહેર ના ૧૧ વોર્ડ માં એક એક હાઈ માસ મુકેલ છે
* ભરૂચ ના સોનેરી મહેલ પાસે પ્રોટેકશન વોલ નું કામ પૂર્ણ કરેલ છે
* પુષ્પા બાગ નું નવીનીકરણ કરેલ છે
* બીજા ૫ નવા બાગ બનાવવા નું કામ પુર જોશ માં ચાલે છે
* સુપરમાર્કેટ ના તમામ રોડ અંદાજિત ૩૬ લાખ ના ખર્ચે બનાવ્યા છે
* દશાશ્વ મેઘ ઘાટ પાસે નો પેવર બ્લોકથી નવો રોડ બનાવ્યો છે
* તમામ પંપિંગ સ્ટેશન ની ટાંકી પર ના પંપ SCADA સિસ્ટમ દ્વારા ઓટો મેશન કરવાની કામગીરી અંદાજિત ૭ કરોડ ના ખર્ચે કાર્યરત છે જે પૂર્ણતા ના આરે છે
* સોનેરી મહેલ પાસે નવી ટાંકી નું પણ લોકાર્પણ કર્યું છે
* કસક ગરનાળા નું નવીનીકરણ કરવાની કામગીરી કરવાની છે
* પ્રિતમ કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી પાસે પ્રપોઝ કવર ફ્રોમ સ્ટોર્મ વોટર ડ્રેનેજ ન��

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *