આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તાપી જિલ્લાના પ્રવાસે
Contact News Publisher


(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ,ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તા. 20 જૂન, 2026ના રોજ બપોરે 2:30 કલાકે તાપી જિલ્લાના વ્યારા ખાતે શહેર સ્થિત ડૉ. શ્યામપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે યોજાનાર પ્રાકૃતિક કૃષિ વર્કશોપ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપશે તેમજ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી કૃષિ અને ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપશે.
0000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
