સોનગઢના વડપાડા-ઉમરદા રોડ અને કિકાકુઇ ગ્રામ્ય વિસ્તારમાં રોડ મરામત કામગીરી હાથ ધરાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૬. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા સોનગઢ તાલુકાના કિકાકુઇ ડુંગળી ફળિયા રોડ અને વડપાડા-પ્રાથમિક શાળા ઉમરદાના નુકસાનગ્રસ્ત માર્ગો પર કોંક્રીટ પેચવર્ક અને પેવર બ્લોક પેચવર્ક કરી માર્ગોની દુરસ્તી સાથે સ્થાનિક લોકોને સુરક્ષિત વાહનવ્યવહાર સુલભ બને તે દિશામાં ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

