સોશિયલ જસ્ટીસ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટના ઉપસચિવ કુ. ધર્મિષ્ટા વસાવા (GAS)એ કામધેનુ યુનિવર્સિટી સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચરની મુલાકાત લીધી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કુમારી ધર્મિષ્ટા વસાવા (GAS) ઉપસચિવ સોશિયલ જસ્ટીસ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર દ્વારા કામધેનુ યુનિવર્સિટી સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચરની આજરોજ મુલાકાત લેવામા આવી હતી.
સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કચેરીની મુલાકાત ધર્મિષ્ઠા બેન વસાવા (GAS) ઉપસચિવ સોશિયલ જસ્ટીસ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર દ્વારા લેવામાં આવી. સી ઓ ઈ એક્વાકલ્ચર ના વડા ડો. સ્મિત આર. લેન્ડે દ્વારા કેન્દ્ર દ્વારા ચાલતી વિસ્તરણ પ્રવૃત્તિઓ બાબતે ચર્ચા કરવામાં આવી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
