સોનગઢના ગુંદી ગામના સુનીતાબેન વસાવા ગુમ થયેલ છે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૬  સોનગઢ તાલુકાના ગુંદીગામના રહેવાસી સુનીતાબેન ભીમસિંગભાઈ વસવા, ઉ.વ ૩૨, તા.૨૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ કઈ કહ્યા વગર પોતાના ઘરે નિશાળ ફળિયા, ગુંદી ગામ, તા. સોનગઢ-ફોર્ટ પરથી કોઈ જગ્યા પર જતા રહેલ છે. શરીરે પાતળા બાંધાના છેરંગે ઘઉં વર્ણના છે તેમની ઊંચાઈ ૫ ફૂટ ૩ ઇંચ છે તેમણે કાળા કલરની ડીઝાઈન વાળો લાંબો કુર્તો પહેરેલ છે. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. આ અંગે કોઈને જાણકારી મળે તો સોનગઢ પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૬૨૪-૨૨૨૦૩૩ અથવા તાપી કંટ્રોલ રૂમ નં.૦૨૬૨૬૨૨૧૫૦૦ પર સંપર્ક કરવા વિનંતી છે.

૦૦૦૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *