વ્યારાના રહેવાસી રહેવાસી ગણેશ મખ્ખનભાઈ અગ્રવાલ ગુમ થયેલ છે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૫. વ્યારાના રોયલ લકઝરીયામાં રહેતા ગણેશ મખ્ખનભાઈ અગ્રવાલ, ઉ.વ. ૩૯, તા.૧૬ માર્ચથી ગુમ થયેલ છે. તેઓ કોઈને કહ્યા વગર વ્યારાની ગેણશ ટેઈલરીંગની દુકાનમાંથી થોડી વારમાં આવવાનું કહીને હજુ સુધી પરત આવેલ નથી. તેમણે લાલ કલરની ટીશર્ટ અને બ્લેક-બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. તેઓ ગુજરાતી, હિન્દી અને મારાથી ભાષા જાણે છે. ગુમ થયેલ વિશે કોઈને જાણ થાય તો વ્યારા પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલરૂમનો ફોન નંબર ૦૨૬૨૬૨૨૦૦૩૩ અથવા ૦૨૬૨૬૨૨૧૫૦૦ પર સંપર્ક કરવા વિનંતી છે.
૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
