માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો વિષય પર બે દિવસીય તાલીમ

Contact News Publisher

(પ્રતિનિધિ  દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ દ્વારા બે દિવસીય તાલીમ “માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” વિષય પર તારીખ ૧૮-૧૯ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ સીઓઈ ઉકાઈ ખાતે યોજવામાં આવેલી છે. આ બે દિવસીય તાલીમમાં ડો. સ્મિત લેન્ડે અને એમની ટીમ દ્વારા માછલીઓથી બનતી વિવિધ વાનગિયો બનાવવામાં આવશે. સદર તાલીમમાં અત્રેના વિસ્તારની લીંબી ગામની ૨૬ બેહનો હાજર રાહેલ છે. આ તાલીમ ખરેખર અત્રેના વિસ્તારના બહનો માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદા કારક થશે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *