તાપી : વાલોડ ગામના ડોડકિયા ફળિયામાં અડધી રાત્રે દીપડો પાંજરે પુરાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : વાલોડનાં જગદીશભાઈ માધુભાઈ ચૌધરીના ઘરના પાછલા ભાગે ખેતર માં દીપડો દેખાતા તરતજ RFO ઓફિસે પહોંચી અરજી આપી હતી. તે પછી તારીખ 09/09/2024 ના રોજ સાંજે 5 વાગે તમનાં ખેતરે પાંજરૂ મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે 10:30 કલાકે દિપડો પાંજરે પુરાયો અને વાલોડ વનવિભાગ સાથે RCSSG મેમ્બર ઇમરાન વૈદ ને જાણ કરવામાં આવી, તે લોકો તરત હજાર થયા. તે સાથે પાંજરાનો કબ્જો લઈ વાલોડ વનવિભાગની નર્સરી પર દિપડો મૂકવામાં આવ્યો. તે સાથે ઉપલા અધિકારીને જાણ કરવામાં આવી..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *