જન્માષ્ટમી નિમિત્તે ભાંડુત ગામની સ્નેહા પટેલે મટકી શણગાર સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યોમ

0
IMG-20240831-WA0005
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત શહેરની કે.પી. કોમર્સ કોલેજ ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામની પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી દીકરી સ્નેહા ધર્મેન્દ્રભાઈ પટેલે તેની સહઅધ્યાયી કુમારી પ્રિયાંશીનાં સહયોગ સાથે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. જે બદલ સૌએ તેણીને અભિનંદન પાઠવ્યા હતા

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other