હંમેશા હક્ક અને અધિકારની લડત લડનારા રોમેલભાઈ સુતરિયાજી પ્રકૃતિ વિલીન થયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ખુબજ દુઃખદ સમાચાર છે. SC obc માઈનોરિટી અને આદિવાસી સમાજના હક અધિકારની લડત માટે પોતાનું સર્વે સરવું જીવન આપનાર સામાજિક આગેવાન અને સાચા માર્ગદર્શક એવા રોમેલભાઈ સુતરિયાજીને બરોડા ખાતે રાત્રી સમયે સીવીયર હાર્ટ એટેક આવયો હતો. જેમાં તેઓ પ્રકૃતિ વિલીન થયા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *