“ઈન્ડિયન મેજર કાર્પ માછલીઓનું પ્રેરિત પ્રજનન” પર બે દિવસીય કાર્યશાળાનુ આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ અને મદનીશ મત્સ્યઉદ્યોગ નિયમક્શ્રીની કચેરી ઉકાઈ ના સંયુક્ત ઉપક્રમે “ઈન્ડિયન મેજર કાર્પ માછલીઓનું પ્રેરિત પ્રજનન” પર તારીખ ૩૧ જુલાઈ થી ૧ અગસ્ટ, ૨૦૨૪ બે દિવસીય કાર્યશાળાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનીવર્સિટી (VNSU)ના અનુસ્નાતક કક્ષાના ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે . આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ ઈન્ડિયન મેજર કાર્પ (કાટલાં, રોહુ, મ્રીગલ માછલીના પ્રજનન કરી રાજ્ય માટે નવા ઉત્તમ ક્વોલિટીના બિયારણની પૈદાશ કરવા માટે નવા ઉદ્યોગસાહસિકો તૈયાર કરવાનો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *