ડોલવણ પોલીસ સ્ટેશનમાં પશુ હેરાફેરીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

0
IMG-20240730-WA0005
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.પો.કો અરૂણભાઇ જાલમસિંગભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇને મળેલ બાતમી આધારે સોનગઢ નવા આરટીઓ પાસેથી ડોલવણ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પશુ હેરાફેરાના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- શાહરૂખ ગબ્બન શેખ ઉ.વ.૩૦ રહે- નવાપુર ઇસ્લામપુરા તા.નવાપુર, જી.નંદુરબાર (મહા) ને તા.૨૯/૦૭/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી તથા પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. અરૂણભાઇ જાલમસિંગભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઈ તમામ નોકરી એલ.સી.બી તાપી તથા અ.હે.કો બીપીનભાઈ રમેશભાઈ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, પેરોલ/ફર્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other