તાપી જિલ્લાના સીટી સર્વે વિસ્તાર, વ્યારાના ધાર્મિક દબાણો દુર કરવા જાહેર નોટીસ (જૂઓ આખું લીસ્ટ)

0
Screenshot_20240718_210735_Samsung Notes
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૮- તાપી જિલ્લાના સીટી સર્વે વિસ્તાર વ્યારાના ધાર્મિક દબાણો દુર કરવા માટે સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ,વ્યારા જિલ્લો તાપી દ્વારા જાહેર નોટીસ આપી જણાવવામાં આવે છે કે, નીચે મુજબના દબાણ કર્તાઓને અત્રેથી અગાઉ (૧) તા.૦૫/૦૭/૨૦૧૩ તથા (૨) તા.૦૭/૦૧/૨૦૨૦ થી લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૧ હેઠળની નોટીસ બજાવવામાં આવેલ છે. જે અન્વયે દબાણકર્તાઓએ દબાણ સ્વખર્ચે દુર કરવુ અન્યથા અત્રેથી દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે જેની સબંધિતોએ ગંભીરતાથી નોંધ લેવી.
નોટીસમાં નીચે મુજબની વિગતો દર્અશાવાય છે. અ.નં., સીટી, સર્વે સી.સ.નં., જમીનનો પ્રકાર, દબાણનું ક્ષેત્રફળ
ચો.મી., દબાણની વિગત (મંદિર,મસ્જિદ,ચર્ચ,મકબરા,
ગુરૂદ્વારા વિગેરે) કાર્યક્ષેત્ર રીમાર્કસ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other