International Tea Dayના રોજ સ્થાનિક મિત્રમંડળ ચાની ચૂસ્કી લેતાં કેમેરામાં કેદ થયું હતું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આપણા દેશમાં ચા માત્ર એક પીણું જ નહિં પરંતુ દેશની સંસ્કૃતિનો પણ એક ભાગ ગણાય છે. ઘરે આવતાં મહેમાનોનું ચા પીવડાવીને સ્વાગત કરવું એ ભારતીય સંસ્કૃતિની શાન છે. બીજી તરફ જોઈએ તો ચાનું વેચાણ કેન્દ્ર (હોટલ, રેસ્ટોરન્ટ કે પછી લારી) રોજબરોજની સારીનરસી ઘટનાઓ ઉપરાંત સમસ્ત બ્રહ્માંડની અવનવી વાતો જાણવા અને વાગોળવા માટેનું તેમજ વિચારવિમર્શ કરવાનું અજોડ કેન્દ્ર છે જે દરેક ઋતુમાં કાર્યરત હોય છે એમ કહેવામાં અતિશિયોક્તિ નથી. ઓલપાડ નગર સ્થિત આવા જ એક ‘ચા’ કેન્દ્ર પર સ્થાનિક મિત્રમંડળ ચાની ચૂસ્કી લેતાં કેમેરામાં કેદ થયું હતું.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *