વ્યારાની માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનું ધો.૧૦નું ૯૪.૧૨ ટકા પરિણામ આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનું ધો.૧૦ અંગ્રેજી મીડીયમનું ૯૫.૬૫ ટકા અને ગુજરાતી મીડીયમનું ૯૦.૯૦ ટકા પરિણામ આવ્યું.
શાળામાં પ્રથમ ફમે પટેલ તન્વી હેમત 87.39 PR સાથે A2 ગ્રેડ, દ્રિતીય ફમે ગામીત નીલ દિનેશભાઈ 75.88 PR સાથે B1 ગ્રેડ, તૃતીય ફમે કામડી આદિત્ય અનિલભાઈ અને કોકણી નિકિતા પરેશભાઈ 72.91 PR સાથે B1 ગ્રેડ મેળવ્યો અને ગુજરાતી મીડીયમમાં પ્રથમ ક્રમે નાઈક હેત્વી વિપુલભાઈ B1 ગ્રેડ, દ્રિતીય ફમ માહલે પ્રિયાશી પ્રકાશભાઈ B2 ગ્રેડ, તતીય ફમે પટેલ ઉજજવલ રમણભાઈ B2 ગ્રેડ મેળવ્યો હતો. શાળાના ચેરમેનશ્રી અજયસિંહ રાજપુત, શાળાના કારોબારી સભ્યશ્રી જયેશભાઈ પારેખ અને આચાર્ય પિયુષભાઈ ભારતીએ સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓન શુભેચ્છા પાઠવી હતી.