વ્યારા પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર નોકરી એલ.સી.બી. તાપી એલ.સી.બી. તથા પેરોલ/ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસોએ સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારાના મગદુમ નગર દાદાજી સર્કલ પાસેથી વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- પ્રજ્ઞેશભાઇ દિલીપભાઇ ગામીત ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે. તાડકુવા ડુગરી ફળીયુ તા. વ્યારા જી.તાપીને તા.૧૦/૦૪/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ-

(૧) વ્યારા પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૨૦૪૪૭/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૨) વ્યારા પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.-૧૧૮૨૪૦૦૧૨૨૦૪૪૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ,

(૩) વ્યારા પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૨૦૪૪૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૪) વ્યારા પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.-૧૧૮૨૪૦૦૧૨૨૦૪૫૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૫) વ્યારા પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.-૧૧૮૨૪૦૦૧૨૩૦૩૦૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૬) કાકરાપાર પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.-૧૧૮૨૪૦૦૩૨૦૦૪૩૩/ ૨૦૨૦ ઇ.પી.કો. કલમ-૩૯૫,૪૨૭ મુજબ

(૭) કાકરાપાર પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.-૧૧૮૨૪૦૦૩૨૨૦૩૧૮/ ૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબ

તેમજ પ્રોહીબીશનના

(૧) વ્યારા III-૩૩૭/૨૦૧૯, (૨) કાકરાપાર પો.સ્ટે. III -૪૮/૨૦૧૮, (૩) સુરત ગ્રામ્ય માંડવી પો.સ્ટે. III-૭૧૩/૨૦૧૯, તથા જુગારના (૧) વ્યારા પો.સ્ટે. II- ૭૩/૨૦૧૬, (૨) વ્યારા પો.સ્ટે. II- ૫૦/૨૦૧૭ મુજબના ગુનામાં આરોપીને અટક કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી.તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ તથા અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઈ ચૌધરી તથા અ.પો.કો. અરૂણભાઇ જાલમસિંહ તથા પેરોલ ફર્લો સ્કોડ તાપીના અ.પો.કો. ધનંજયભાઇ ઇશ્વરભાઈ તથા અ.પો.કો. હસમુખભાઈ વિરજીભાઇ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઈએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *