આદિજાતિ યુવક યુવતિઓ માટે વ્યારા ખાતે પોલીસ ભરતી અંગેની તાલીમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકની કચેરી, તાપી દ્વારા અને પ્રાયોજના વહીવટદારશ્રી, સોનગઢનાં અનુદાનથી તાપી જિલ્લાના અનુસૂચિત જનજાતિ (ST) શિક્ષિત યુવાનો/યુવતિઓ માટે પોલીસ, લશ્કર અને અર્ધ લશ્કરી જેવા કે, B.S.F., R.A.F., C.R.P.F., C.I.A.F.,S.S.B. તથા સરકારશ્રીના અન્ય વિભાગમાં ભરતી થવાની / જોડાવાની તકો મળે તેવા આશયથી જનમંગલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત દ્વારા 30 દિવસ સુધી મફત તાલીમ વર્ગ માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલ, રિધમ હોસ્પિટલની પાછળ,વ્યારા ખાતે શરૂ થનાર છે. તો વહેલી તકે પોતાનું ફોર્મ ભરી રજીસ્ટ્રેસન કરાવવું. સાથે ધો.12 પાસ માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ(LC), આધારકાર્ડ, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઈઝ ફોટો વિગેરે લાવવાનું રહેશે.

About The Author

1 thought on “આદિજાતિ યુવક યુવતિઓ માટે વ્યારા ખાતે પોલીસ ભરતી અંગેની તાલીમ

Leave a Reply to Teli ravina ben Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Other