તાપી જિલ્લામાં કરાર આધારીત કાયદા સલાહકારની નિમણૂંક માટે અરજીઓ મંગાવવામાં આવી

Contact News Publisher

માહિતી બ્યુરો,તાપી તા.05 તાપી જિલ્લામાં કરાર અધારિત ૧૧ માસની મુદ્દત માટે કાયદા સલાહકારની એક જગ્યા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટેનું અરજીપત્રક, જરૂરી લાયકાત તથા અન્ય આનુષાંગિક માહિતી https://tapi.gujarat.gov.in/circulars અને https://tapi.nic.in/document- category/others/ પરથી તથા કલેક્ટર કચેરી તાપીની મહેકમ શાખા, બ્લોક નં.૧/૨ જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા, તાપી ખાતેથી રૂબરૂ મેળવી શકાશે.
અરજીફોર્મ, અનુષાંગિક પુરાવા તથા રૂ.૧૦૦નો “કલેક્ટર તાપી-વ્યારા”ના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ અત્રે કલેક્ટર કચેરીની રજીસ્ટ્રી શાખા ખાતે રૂબરૂ અથવા ટપાલ(આર.પી.એડી/સ્પીડ પોસ્ટ) દ્વારા તા.ર૬/૦૫/૨૦૨૩ સુધી સ્વીકારવામાં આવશે એમ જિલ્લા કલેક્ટરશ્રી તાપી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦

About The Author

1 thought on “તાપી જિલ્લામાં કરાર આધારીત કાયદા સલાહકારની નિમણૂંક માટે અરજીઓ મંગાવવામાં આવી

Leave a Reply to שירותי ליווי בבת ים Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Other