અલગ- અલગ જીલ્લાઓમાંથી વાહન ચોરી કરી લાવી કોઇ ગ્રાહકને વેચાણ કરતા ચોરોને રૂ.૧,૫૦,૦૦૦/-ના મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી નાઓ દ્વારા શરીર/મિલકત સબંધિત તેમજ વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને

(૧) ગઇ તા.૧૭/૦૧/૨૦૨૩ ના રોજ પો.ઈન્સ.શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીના માર્ગદર્શન હેઠળ શ્રી,પી.એમ.હઠીલા, પો.સ.ઇ. લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી-વ્યારા તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ નાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે “ નિઝર રૂમકીતલાવ ગામ તરફ એક ઇસમ તેના પાસેની રજીસ્ટ્રેશનના કાગળો વગરની કોઇક જગ્યાએથી ચોરી કરીને લાવેલ એક સ્પ્લેન્ડર મો.સા. લઇને ફરે છે. અને તે વેચવા માટે લોકોને સમ્પર્ક કરે છે. તે ઇસમે શરીરે સફેદ કલરનુ લાંબી બાયનુ શર્ટ તથા કમરે સફેદ કલરનુ પેન્ટ પહેરેલ છે. તેવી બાતમી હકિકત મળતા” જે બાતમી હકિકત આધારે બાતમીવાળા ઇસમની વોચ પેટ્રોલીંગમાં રૂમકીતલાવ ગામ તરફ નીકળેલા દરમ્યાન રૂમકીતલાવ ગામની હદમાં રોડ ઉપર આવતા સામેથી એક ઇસમ એક નંબર વગરની સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇને સામેથી પસાર થતા તે બાતમીવાળા વર્ણન મુજબનો હોય સરકારી વાહન પરત ફરાવી તેના પાછળ જતા તે ઇસમ તરફ પાછળ જતા તેને રસ્તામાં રોકી લીધેલ આ ઇસમ નામે આરોપી (૧) સમુવેલ કાન્તીલાલ વળવી ઉ.વ.૩૨ ધંધો.વેપાર રહે.સાબર ગલી ધાનોરા ગામ તા.જી.નંદુરબાર મહારાષ્ટ્રનાઓના કબજામાંથી એક નંબર વગરની બ્લ્યુ પટ્ટાવાળી સ્પ્લેન્ડર મોટર સાયકલ જેનો એન્જીન નંબર HA10EFCHB57283 તથા ચેચીસ નંબર MBLHA10EYCHB68523 નો હોય જે મો.સા.ની કિ.રૂ.૨૫૦૦૦/- ગણી C.R.P.C. કલમ ૧૦૨ મુજબ કબજે કરી પકડાયેલ આરોપીની વધુ પુછપરછ કરતા તેની પાસેની આ મો.સા. તેને નિઝર તાલુકાના વડલી ગામના સુભાષ કિશન વળવીએ વેચવા સારૂ આપેલ હતી. અને આવી તેના પાસે બીજી પણ મો.સા. હાલમાં તેના ઘરે છે. તેવુ આ પકડાયેલ ઇસમે જણાવતા તેને સાથે રાખી સુભાષના ઘરે જતા એક ઇસમ પોલીસને જોઇ નાશવા લાગેલ તેને સ્ટાફના માણસો સાથે ત્યાં જ પકડી પાડી આરોપી (૨) સુભાષ કિશનભાઇ વળવી ઉ.વ.૩૭ ધંધો ડ્રાઇવીંગ રહે.વડલી ગામ નિશાળ ફળીયુ તાનિઝર જી.તાપીના કબજામાંથી (૧) એક સિલ્વર પટ્ટાવાળી સ્પ્લેન્ડર મો.સા. જેના આગળ તથા પાછળના ભાગે જોતા GJ-5-FN-5471 નો રજીસ્ટ્રેશન નંબર વાળી નંબર પ્લેટ હોય જેના એન્જીન ચેચીસ નંબર જોતા એન્જીન નંબર HA10IA89M04510 તથા ચેચીસ નંબર MBLHA10EJ89M01353 નો હોય જે મો.સા.ની કિ.રૂ.૨૫૦૦૦૪- ગણી શકાય તથા (૨) એક બ્લેક બ્લ્યુ પટ્ટાવાળી સ્પ્લેન્ડર મો.સા. જેના આગળ તથા પાછળના ભાગે જોતા કોઇ રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી. જેના એન્જીન ચેચીસ નંબર જોતા એન્જીન નંબર HA10EAAHB84159 તથા ચેચીસ નંબર MBLHA10EJAHB33345 નો હોય જે મો.સા.ની કિ.રૂ.૨૫૦૦૦/- ગણી શકાય તથા (૩) એક બ્લ્યુ પટ્ટાવાળી સ્પ્લેન્ડર મો.સા. જેના આગળ તથા પાછળના ભાગે જોતા કોઇ રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી. જેના એન્જીન ચેચીસ નંબર જોતા એન્જીન નંબર HA10AGJ5L01291 તથા ચેચીસ નંબર MBLHAR072J5LBF બાકીનો નંબર અવાચ્ય હોય જે મો.સા.ની કિ.રૂ.૨૫૦૦૦/- ગણી શકાય તથા (૪) એક બ્લ્યુ પટ્ટાવાળી સ્પ્લેન્ડર મો.સા. જૈના આગળ તથા પાછળના ભાગે જોતા કોઇ રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી. જેના આપે એન ચેચીસ નંબર જોતા એન્જીન નંબર HA10AGHHMF6404 તથા ચેચીસ નંબર MBLHAR075 HHM30363 નો હોય જે મો.સા.ની કિ.રૂ.૨૫૦૦૦/- ગણી શકાય તથા (૫) એક કાળા કલરની લાલ સફેદ પટ્ટાવાળી હોન્ડા સાઇન મો.સા. જેના આગળ તથા પાછળના ભાગે જોતા કોઇ રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી. જેના એન્જીન ચેચીસ નંબર જોતા એન્જીન નંબર JC65ET0186232 તથા ચેચીસ નંબર ME4JC651KFT129975 નો હોય જે મો.સા.ની કિ.રૂ.૨૫૦૦૦/- ગણી શકાય જે તમામ છ મોટર સાયકલો કિ.રૂ.૧,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ Cr.P.C કલમ ૧૦૨ મુજબ બ્જે કરી, આરોપી વિરૂધ્ધ Cr.P.C. કલમ- ૪૧(૧) ડી મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ નિઝર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ

(૧) નંબર વગરની બ્લ્યુ પટ્ટાવાળી સ્પ્લેન્ડર મોટર સાયકલ જેનો એન્જીન નંબર HA10EFCHB57283 તથા ચેચીસ નંબર MBLHA10EYCHB68523 (૨) એક સિલ્વર પટ્ટાવાળી સ્પ્લેન્ડર મો.સા. જેના આગળ તથા પાછળના ભાગે જોતા GJ-5-FN-5471 નો રજીસ્ટ્રેશન નંબર વાળી નંબર પ્લેટ હોય જેના એન્જીન ચેચીસ નંબર જોતા એન્જીન નંબર HA10IA89M04510 તથા ચેચીસ નંબર MBLHA10EJ89M01353 (3) એક બ્લેક બ્લ્યુ પટ્ટાવાળી સ્પ્લેન્ડર મો.સા. જેના આગળ તથા પાછળના ભાગે જોતા કોઇ રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી. જેના આપે એન્જીન ચેચીસ નંબર જોતા એન્જીન નંબર HA10EAAHB84159 તથા ચેચીસ નંબર MBLHA10EJAHB33345 નો (૪) એક બ્લ્યુ પટ્ટાવાળી સ્પ્લેન્ડર મો.સા. જેના આગળ તથા પાછળના ભાગે જોતા કોઇ રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી. જેના આપે એન્જીન ચેચીસ નંબર જોતા એન્જીન નંબર HA10AGJ5L01291 તથા ચેચીસ નંબર MBLHAR072J5LBF બાકીનો નંબર અવાચ્ય હોય (૫) એક બ્લ્યુ પટ્ટાવાળી સ્પ્લેન્ડર મો.સા. જેના આગળ તથા પાછળના ભાગે જોતા કોઇ રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી. જેના આપે એન્જીન ચેચીસ નંબર જોતા એન્જીન નંબર HA10AGHHMF6404 તથા ચેચીસ નંબર MBLHAR075HHM30363 નો (૬) એક કાળા કલરની લાલ સફેદ પટ્ટાવાળી હોન્ડા સાઇન મો.સા. જેના આગળ તથા પાછળના ભાગે જોતા કોઇ રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી. જેના એન્જીન ચેચીસ નંબર જોતા એન્જીન નંબર JC65ET0186232 તથા ચેચીસ નંબર ME4JC651KFT129975 ની મળી કુલ્લે રૂ! ૧,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ

ગુના શોધાયેલ

(૧) એક કાળા કલરની લાલ સફેદ પટ્ટાવાળી હોન્ડા સાઇન મો.સા. જેના આગળ તથા પાછળના ભાગે જોતા કોઇ રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી. જેના એન્જીન નંબર JC65ET0186232 તથા ચેચીસ નંબર ME4JC651KFT129975 નો હોય જે સુભાષ કિશનભાઇ વળવીએ આજથી એક વર્ષ પહેલા નવસારી ખાતેથી ચોરી કરેલાનું જણાવતા તે બાબતે ખાત્રી તપાસ કરતા આ અંગે નવસારી ટાઉન પો.સ્ટે. ૧૧૮૨૨૦૧૯૨૨૦૫૮૬/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે.

ગુન્હો કરવાનો એમ.ઓ

અલગ- અલગ જીલ્લામાંથી મોટર સાયકલ ચોરી કરી લાવી કોઇ ગ્રાહકને વેચાણ કરવાનો

ગુનાહીત ઇતિહાસ

આરોપી (૨) સુભાષ કિશનભાઇ વળવી ઉ.વ.૩૭ ધંધો ડ્રાઇવીંગ રહે વડલી ગામ નિશાળ ફળીયુ નાનિઝર જી.તાપી નાઓ વિરૂધ્ધ અગાઉ અલગ- અલગ જીલ્લાઓમાં નીચે મુજબના ગુનાઓ નોંધાયેલ છે, જેમાં તેને અટક કરવામાં આવેલ છે.

તાપી જીલ્લાના (૧) વ્યારા પો.સ્ટે. I/0156/2014 ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૨) વ્યારા ઇ.પી.કો. કલમ- ૩૭૯ પો.સ્ટે. 1/0119/2015,

સુરત ગ્રામ્ય જીલ્લાના (૧) બારડોલી પો.સ્ટે. 1/0211/2015 ઇ.પી.કો. કલમ-૩૭૯ (૨) બારડોલી પો.સ્ટે. 0078/2014, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (3) કામરેજ પો.સ્ટે. I/0010/2014, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૪) કામરેજ પો.સ્ટે. I/0024/2014, ઇ.પી.કો. કલમ- ૩૭૯

ભરૂચ જીલ્લાના (૧) અંકલેશ્વર GI.D.C. I/0152/2017, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૨) અંકલેશ્વર G.I.D.C. I/0011/2018, ઇ.પી.કો. કલમ- ૩૭૯, ૧૧૪ (૩) અંકલેશ્વર G.I.D.C. I/0013/2018, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૪) નેત્રંગ પો.સ્ટે. 10018/2018, ઇ.પી.કો. કલમ- ૩૭૯ નર્મદા જીલ્લાના (૧) ડેડીયાપાડા પો.સ્ટે/0056/2018, ઇ.પી.કો. કલમ- ૩૭૯

સુરત શહેરના (૧) અઠવાલાન્સ પો.સ્ટે. 1/0250/2019, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૨) અઠવાલાન્સ પો.સ્ટે. 11210005210669, ઇ.પી.કો. કલમ-૩૭૯ (૩) અઠવાલાન્સ પો.સ્ટે. 11210005211843, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૪) અડાજણ પો.સ્ટે. 11210003210950, ઇ.પી.કો. કલમ-૩૭૯ (૫) અડાજણ પો.સ્ટે. 11210003210202, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૬) અડાજણ પો.સ્ટે. 11210003210946, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૭) પુણા પો.સ્ટે. 11210046211760, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૮) પુણા પો.સ્ટે. 11210046211769, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૯) પુણા પો.સ્ટે. 11210046211768, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૧૦) પાંડેસરા પો.સ્ટે. 11210045214158, ઇ.પી.કો. કલમ-૩૭૯ (૧૧) પાંડેસરા પો.સ્ટે. 11210045214117, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૧૨) વરાછા પો.સ્ટે. 11210060212310, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૧૩) વરાછા પો.સ્ટે. 11210060211958, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૧૪) વરાછા પો.સ્ટે. 11210060212226, ઇ.પી.કો. કલમ-૩૭૯ (૧૫) વરાછા પો.સ્ટે. 11210060212290, ઇ.પી.કો. કલમ-૩૭૯ (૧૬) વરાછા પો.સ્ટે. 11210060212293, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૧૭) વરાછા પો.સ્ટે. 11210060212294, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૧૮) વરાછા પો.સ્ટે. 11210060212303, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૧૯) વરાછા પો.સ્ટે. 11210060212304, ઇ.પી.કો. કલમ- ૩૭૯ (૨૦) વરાછા પો.સ્ટે. 11210060212309, ઇ.પી.કો. કલમ-૩૭૯ (૨૧) વરાછા પો.સ્ટે. 11210060203053, ઇ.પી.કો. કલમ- ૩૭૯

કામગીરી કરનાર ટીમ –

પો.ઈન્સ.શ્રી.પી.એમ.હસીલા, પોલીસ સબ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપી તથા અ.હે.કો.જયેશભાઇ લીલકીયાભાઇ બનં.૬૫૪ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ નોકરી એલ.સી.બી.તાપી તથા પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇ નૌકરી પેરોલ ફર્લોએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *