તાપી જીલ્લાનાં 14 ગુનાઓમાં નાસતો ફરતો આરોપી પકડી પાડતી તાપી પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી તાપી તથા ઇલેકશન કમિશનર દ્વારા આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી-2022 અનુસંધાને ચૂંટણી શાંતિમય વાતાવરણમાં યોજાય તે અનુસંધાને પ્રોહીબિશન, જુગાર તથા અન્ય ગુનાના નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની તજવીજ હાથ ધરવા સુચનાનાં અનુસંધાને તાપી જિલ્લા પોલીસ તથા પડોશી રાજય મહારાષ્ટ્ર પોલીસ સાથે સંકલનમાં રહી તાપી જિલ્લાના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. મહારાષ્ટ્ર રાજયના નવાપુર પોલીસ દ્વારા તાપી જિલ્લાના ઘણા ગુનાઓમાં નાસ્તો ફરતો આરોપી પંકજ નામદેવ સોનવણે રહે. નવાપુર ભગતવાડી તા. નવાપુર જિ. નંદુરબાર (મહા.) નાને પકડી પાડી સોનગઢ પોલીસને કબ્જો સોંપતા તેને સોનગઢ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. 17824004211634/2021 પ્રોહી એકટ કલમ ઠંડઇ, 81, 98(2), 116(2) મુજબના ગુનામાં તા. 25/11/2022 ના રોજ અટક કરી નામદાર કોર્ટમાં રજું કરી આરોપીના રિમાન્ડ મેળવતાં હાલ પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ છે, અને ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.એસ.ચૌહાણ સોનગઢ પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે.

આ પકડાયેલ આરોપી વિરૂધ્ધમાં સોનગઢ પો.સ્ટેમાં દાખલ થયેલ ગુનાઓ :-

(1) સોનગઢ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૨૧૬૪૯ ૨૦૨૨ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩,૯૮(૨), ૧૧૬(બી), મુજબ

(2) સોનગઢ પો.સ્ટે. III ગુ.ર.નં.૧૮૫/૨૦૧૮ પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ, ૧૧૬(૨),૮૧,૯૮(૨) મુજબ,

(૩) સોનગઢ પો.સ્ટે.ગુ.ર.નં-૨૫૦૧૮ ઇ.પી.કો. કલમ ૧૩૪,૧૪૭,૩૨૩,૩૬૫,૩૦૭,૩૯૭,૫૦૪,૫૦૬(૨),૧૨૦બી મુજબ,

(4) સોનગઢ પો.સ્ટે. C-11824004211653/2021 પ્રોહિ એક્ટ કલમ ૬૫ઇ,૮૧,૮૩,૯૮(૨) મુજબ,

(5) સોનગઢ પો.સ્ટે.-118240004211752/2021 પ્રોહિ એક્ટ કલમ ૬૫ઇ,૮૧,૮૩,૯૮(૨) મુજબ,

(6) સોનગઢ પો.સ્ટે.C-1182404211713/2021 પ્રોહિ એક્ટ કલમ ૬૫ઇ,૮૧,૯૮(૨) મુજબ, (7) સોનગઢ પો.સ્ટે. A-11824042118/01/2021 ઇ.પી.કો. કલમ ૩૦૭, ૨૭૯, ૪૨૭ તથા પ્રોહિ એક્ટ કલમ ૬૫ઈ, ૮૧,

૮૩, ૯૮(૨) મુજબ.

(8) સોનગઢ પો.સ્ટે.-1182404211994/2021 પોહિ એક્ટ કલમ ૬૫ઇ,૮૧,૮૩,૯૮(૨) મુજ,

(9) સોનગઢ પો.સ્ટે.પાર્ટ- ગુ.ર.નં.-૧૧૮૨૪૦૦૬૨૨૦૭૧૦/૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ ઇ,૮૧,૯૮,(૨) મુજબ

ઉપર મુજબના ગુનાઓ દાખલ થયેલ છે, અને સોનગઢ પો,સ્ટેના કુલ- 10 સહિત તાપી જિલ્લામાં કુલ- 14 ગુનાઓમાં વોન્ટેડ છે. અને આ સિવાય સુરત, નવસારી, વલસાડ, ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશનના ગુનાઓ વોન્ટેડ છે.

આરોપીઓની મોડસ ઓપરડી –

(1) આ કામનો આરોપી સહ આરોપીઓ સાથે મળી મહારાષ્ટ્ર રાજય તેમજ અન્ય રાજયોમાંથી દારૂનો જથ્થો મંગાવી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજયમાં વેચાણ કરવાની ટેવવાળો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other