સુરત ખાતેથી વાહન ચોરી કરી લાવી ગ્રાહકને વેચાણ કરતા ચોરને રૂ. ૧,૫૩,૦૦૦ / ના મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી , સુરત વિભાગ , સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી , તાપી દ્વારા શરીર / મિલકત સબંધિત તેમજ વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલી જે અનુસંધાને પો.ઈન્સ.શ્રી , આર.એમ. વસૈયા, એલ.સી.બી. તાપીના માર્ગદર્શન હેઠળ શ્રી વાય.એસ. શિરસાઠ, પો.ઇન્સ . લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી – વ્યારાને મળેલ ખાનગી બાતમી આધારે ” એક ઇસમ નામે જયેશભાઇ મધુકરભાઇ વળવી , રહે . બોરઠાગામ , નવલપુરગામ પાસે , તા.નિઝર , જી.તાપી નાનો ચોરીની સફેદ કલરની એક્ટીવા મોપેડ નં.- GJ – 05- KV – 2609 ની લઇને સયાજી ગામ , તા.ઉચ્છલ , જી.તાપી ખાતેથી નીકળી સોનગઢ તરફ જનાર છે જે બાતમી હકિકત મળતા ” જે આધારે અલગ અલગ ટીમો બનાવી થોડા થોડા અંતરે ઉચ્છલ ત્રણ રસ્તા ખાતે વોચમાં રહેતા સયાજીગામ તરફથી બાતમી હકિકતવાળો ઇસમ નામે જયેશભાઇ મધુકરભાઇ વળવી રહે . બોરઠાગામ , નવલપુરગામ પાસે , તા.નિઝર , જી.તાપી નાનો ચોરીની સફેદ કલરની એક્ટીવા મોપેડ નં.- GJ – 05- KV – 2609 સાથે મળી આવતા તેને પુછપરછ કરતા મોપેડ પોતાનો મિત્ર રાજ વિનોદભાઇ વસાવા , રહે . સાયલાગામ , તા.નિઝર , જી.તાપી સુરત ખાતેથી ચોરી કરી લાવી કોઇ ગ્રાહકને વેચાણ કરવા પોતાને આપી ગયેલ હોવાની હકિકત જણાવતા આ આરોપીના ઘરે જઇ તપાસ કરતા સુરત ખાતેથી ચોરી થયેલ કુલ ૦૬ વાહનો ( ૧ ) સફેદ કલરની એક્ટીવા મોપેડ નં.- GJ – 05- KV – 2609 ( ૨ ) એક લાલ કલરની ગ્રાજીયો મોપેડ નં.- GJ – 05 – SB – 9976 ( ૩ ) એક ભુરા કલરની હોન્ડા ગ્રાજીયા મોપેડ નં.- GJ – 05 – SN – 9123 ની રવિન્દ્ર દિવાનજી વસાવા , રહે.હનુમાન ફળીયુ , સયાજીગામ , તા.ઉચ્છલ , જી.તાપીને ( ૪ ) એક કાળા કલરની સુઝુકી એક્સેસ મોપેડ નં.- GJ – 05 – SX – 6926 ( ૫ ) એક લાલ કલરની સુઝુકી એક્સેસ મોપેડ નં.- GJ – 05 – SY – 8942 તથા ( ૬ ) એક સફેદ કલરની હોન્ડા એક્ટીવા મોપેડ નં.- GJ – 05 – SL – 5501 ની , જે તમામ વાહનોની કુલ કિં . રૂ. ૧,૫૦,૦૦૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૦૧ , આશરે કિં.રૂ. ૩,૦૦૦ / – તથા જયેશ મધુકરભાઇ વળવીનો અસલ આધાર કાર્ડ , કિં.રૂ. ૦૦ / – મળી કુલ્લે રૂ. ૧,૫૩,૦૦૦ / – નો મુદ્દામાલ Cr.P.C કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી , આરોપી વિરૂધ્ધ Cr.P.C. કલમ- ૪૧ ( ૧ ) ડી મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપાઈ છે.
કબજે કરેલ મુદ્દામાલ ( ૧ ) સફેદ કલરની એક્ટીવા મોપેડ નં.- GJ – 05- KV – 2609 ( ૨ ) એક લાલ કલરની ગ્રાજીયો મોપેડ નં.- GJ 05 – SB – 9976 ( 3 ) એક ભુરા કલરની હોન્ડા ગ્રાજીયા મોપેડ નં.- GJ – 05 – SN – 9123 ની રવિન્દ્ર દિવાનજી વસાવા , રહે . હનુમાન ફળીયુ , સયાજીગામ , તા.ઉચ્છલ , જી.તાપીનાને ( ૪ ) એક કાળા કલરની સુઝુકી એક્સેસ મોપેડ નં.- GJ – 05 – SX – 6926 ( ૫ ) એક લાલ કલરની સુઝુકી એક્સેસ મોપેડ નં.- GJ – 05 – SY – 8942 તથા ( ૬ ) એક સફેદ કલરની હોન્ડા એક્ટીવા મોપેડ નં.- GJ – 05 – SL – 5501 ની , જે તમામ વાહનોની કુલ કિં.રૂા ૧,૫૦,૦૦૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૦૧ , આશરે કિં.રૂ ! ૩,૦૦૦ / – તથા જયેશ મધુકરભાઇ વળવીનો અસલ આધાર કાર્ડ , કિં . રૂ ! ૦૦ / – મળી કુલ્લે રૂ ! ૧,૫૩,૦૦૦ / – નો મુદ્દામાલ.
શોધાયેલ ગુના ( ૧ ) હોન્ડા એક્ટીવા મોપેડ નં- GJ – 05 – KV – 2609 ની ચોરી બાબતે ખટોદરા પો.સ્ટે . પાર્ટ A ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૩૨૨૦૩૮૪/૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૨ ) હોન્ડા ગ્રાજીયો મોપેડ નં.- GJ – 05 – SB – 9976 ની ચોરી બાબતે ખટોદરા પો.સ્ટે . પાર્ટ A ગુ.ર.નં. ૧૧૨૧૦૦૨૩૨૨૦૪૭૪/૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( 3 ) હોન્ડા એક્ટીવા મોપેડ નં.- GJ – 05 – SL – 5501 ની ચોરી બાબતે સચીન પો.સ્ટે . પાર્ટ A ગુ.ર.નં. ૧૧૨૧૦૦૫૪૨૧૦૧૧૩૦/૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૪ ) હોન્ડા ગ્રાજીયા મોપેડ નં.- GJ – 05 – SN – 9123 ની ચોરી બાબતે ખટોદરા પો.સ્ટે . પાર્ટ A ગુ.ર.નં ૧૧૨૧૦૦૨૩૨૨૦૮૪૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૫ ) સુઝુકી એક્સેસ મોપેડ નં.- GJ – 05 – SX – 6926 ની ચોરી બાબતે ખટોદરા પો.સ્ટે . પાર્ટ A ગુ.ર.નં ૧૧૨૧૦૦૨૩૨૨૦૪૫૭/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ( ૬ ) સુઝુકી એક્સેસ મોપેડ નં.- GJ – 05 – SY – 8942 ની ચોરી બાબતે ખટોદરા પો.સ્ટે . અરજી કરેલ છે . ગુન્હો કરવાનો એમ.ઓ. સુરત ખાતેથી વાહન ચોરી કરી લાવી કોઇ ગ્રાહકને વેચાણ કરવાનો ગુનાહીત ઇતિહાસ.
કામગીરી કરનાર ટીમ પો.ઈન્સ.શ્રી વાય.એસ. શિરસાઠ , પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી. તાપી તથા ( ૧ ) ASI ચેતનભાઇ ગજાભાઇ ( ૨ ) અ.હે.કો. લેબજી પરબતજી( ૩ ) અ.હે.કો. અનિરૂધ્ધ દેવસિંહ ( ૪ ) અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ ( ૫ ) પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ ( ૬ ) પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, ( ૭ ) પો.કો. દિપકભાઇ સેવજીભાઇ ( ૮ ) પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ ( ૦૯ ) પો.કો. રોનક સ્ટીવનસન તથા પેરોલ ફર્લો સ્કોડના ( ૧૦ ) અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ ( ૧૧ ) અ.લો.ર. બ્રીજરાજસિંહ રસીકસિંહ બ.નં. ૦૧૯૮ અને પ્રોહી . સ્કોડના ( ૧૨ ) ASI અજયભાઇ દાદાભાઇ ( ૧૩ ) અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, ( ૧૪ ) અ.હે.કો. જગદીશભાઇ જોરારામ, ( ૧૫ ) અ.હે.કો. સંદિપભાઇ સુરજીભાઇ ( ૧૬ ) પો.કો. અરૂણભાઇ ફુલસીંગભાઇ ( ૧૭ ) પો.કો. વિજયભાઇ બબાભાઇ અને ( ૧૮ ) પો.કો. જયેશભાઇ બલીરામભાઇએ કામગીરી કરેલ છે.