તાપી જીલ્લામાં આજે 35 નવા કેસો નોંધાયા : 657 કેસો હાલ એક્ટિવ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 35 નવા કેસ, નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3676 પોઝિટિવ કેસો નોંધાયા છે.
વ્યારા તાલુકામાં કુલ : 23 કેસો
વાલોડ તાલુકામાં કુલ : 07 કેસો
સોનગઢ તાલુકામાં કુલ : 02 કેસો
ડોલવણ તાલુકામાં કુલ : 03 કેસો
ઉચ્છલ તાલુકામાં કુલ : 00 કેસ
નિઝર તાલુકામાં કુલ : 00 કેસ
કુકરમુંડા તાલુકામાં કુલ : 00 કેસ
૧૪-૦૫-૨૧ COVID Updates
1. ૩૩ વર્ષિય પુરુષ – તાડકુવા ડુંગરી –વ્યારા
2. ૪૧ વર્ષિય પુરુષ – KAPS – ઉંચામાળા,તા.વ્યારા
3. ૩૦ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
4. ૪૬ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
5. ૩૮ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું – લીમડદા,તા.વ્યારા
6. ૩૮ વર્ષિય મહિલા – KAPS – ઉંચામાળા,તા.વ્યારા
7. ૨૬ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
8. ૨૭ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
9. ૨૯ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
10. ૩૨ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
11. ૩૩ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
12. ૨૯ વર્ષિય પુરુષ – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
13. ૨૧ વર્ષિય મહિલા – સોડા ફ્ક્ટરી પાસે -ખટાર ફળિયું – કાનપુરા, તા.વ્યારા
14. ૫૬ વર્ષિય પુરુષ – ડોલારા,તા.વ્યારા
15. ૨૬ વર્ષિય પુરુષ – કેલાઇ ફળિયું – બોરખડી,તા.વ્યારા
16. ૪૭ વર્ષિય પુરુષ – કોલેજ ફળિયું – પનિયારી,તા.વ્યારા
17. ૩૦ વર્ષિય પુરુષ – કોલેજ ફળિયું – પનિયારી,તા.વ્યારા
18. ૬૫ વર્ષિય પુરુષ – ડુંગરગામ,તા.વ્યારા
19. ૨૩ વર્ષિય મહિલા – વ્યારા
20. ૨૯ વર્ષિય મહિલા – સીંગી –વ્યારા
21. ૬૦ વર્ષિય મહિલા – જુનુ ઢોડિયાવાડ –વ્યારા
22. ૭૦ વર્ષિય પુરુષ – દિવ્યા નગર –વ્યારા
23. ૩૭ વર્ષિય મહિલા – મહાદેવ નગર –વ્યારા
24. ૪૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું –કલકવા,તા.ડોલવણ
25. ૫૦ વર્ષિય મહિલા – ડુંગરી ફળિયું –પંચોલ,તા.ડોલવણ
26. ૭૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – પાટી,તા.ડોલવણ
27. ૬૧ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું –બેડકુવા,તા.વાલોડ
28. ૪૦ વર્ષિય મહિલા – પુર્વ હળપતીવાસ –બાજીપુરા,તા.વાલોડ
29. ૪૨ વર્ષિય મહિલા – દિવાન ફળિયું –અલગટ,તા.વાલોડ
30. ૨૮ વર્ષિય પુરુષ – ગાંધી ફળિયું –અલગટ,તા.વાલોડ
31. ૫૧ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું –ભીમપોર,તા.વાલોડ
32. ૩૪ વર્ષિય પુરુષ – ગામીત ફળિયું –અંધાત્રી,તા.વાલોડ
33. ૨૧ વર્ષિય મહિલા – જિન ફળિયું –બુહારી,તા.વાલોડ
34. ૩૪ વર્ષિય પુરુષ – ચંડી ફળિયું –વેલઝર ,તા.સોનગઢ
35. ૪૦ વર્ષિય પુરુષ – સર્વોદય નગર – સોનગઢ
એક્ટિવ કેસ =૬૫૭
રજા આપેલ દર્દી=૬૮
મૃત્યુ-૧
નોન કોવિડ ૦૧
મરણની વિગત
નોન કોવિડ ૦૧
1. ૮૦ વર્ષિય મહિલા – ઢોડિયાવાડ –વ્યારા