તાપી જીલ્લામાં આજે 31 નવા કેસો નોંધાયા : 691 કેસો હાલ એક્ટિવ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 31 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3641 પોઝિટિવ કેસો નોંધાયા છે.

વ્યારા તાલુકામાં કુલ : 20 કેસો

વાલોડ તાલુકામાં કુલ : 03 કેસો

સોનગઢ તાલુકામાં કુલ : 01 કેસો

ડોલવણ તાલુકામાં કુલ : 05 કેસો

ઉચ્છલ તાલુકામાં કુલ : 00 કેસ

નિઝર તાલુકામાં કુલ : 00 કેસ

કુકરમુંડા તાલુકામાં કુલ : 01 કેસ

૧૩-૦૫-૨૧ COVID Updates
1. ૪૦ વર્ષિય મહિલા – ભાટી ફળિયું – પનીયારી, તા.વ્યારા
2. ૩૮ વર્ષિય પુરુષ – સુગર ફેક્ટરી પાછળ- ખુસાલપુરા, તા.વ્યારા
3. ૩૫ વર્ષિય મહિલા – દાદરી ફળિયું – કોહલી,તા.વ્યારા
4. ૪૪ વર્ષિય મહિલા – દાદરી ફળિયું – કટીસકુવા દુર,તા.વ્યારા
5. ૨૮ વર્ષિય પુરુષ – સરૈયા,તા.વ્યારા
6. ૩૨ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ચાંપાવાડી,તા.વ્યારા
7. ૪૧ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું – વાંસકુઇ,તા.વ્યારા
8. ૩૧ વર્ષિય પુરુષ – ઉમિયા નગર – કાનપુરા,તા.વ્યારા
9. ૨૦ વર્ષિય મહિલા – મગરકુઇ,તા.વ્યારા
10. ૬૩ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું – વાંદરદેવી,તા.વ્યારા
11. ૪૪ વર્ષિય પુરુષ – નાની ડુંગરી – બાલપુર,તા.વ્યારા
12. ૧૯ વર્ષિય પુરુષ – નાની ડુંગરી – બાલપુર,તા.વ્યારા
13. ૧૩ વર્ષિય કિશોર – નાની ડુંગરી – બાલપુર,તા.વ્યારા
14. ૪૩ વર્ષિય મહિલા – નાની ડુંગરી – બાલપુર,તા.વ્યારા
15. ૪૧ વર્ષિય મહિલા – દેવાણી ફળિયું – ખોડતળાવ,તા.વ્યારા
16. ૪૦ વર્ષિય મહિલા – ગોવાળ દેવ ફળિયું – કાંજણ,તા.વ્યારા
17. ૨૧ વર્ષિય મહિલા – KAPS CISF ટાઉનશીપ- ઉંચામાળા,તા.વ્યારા
18. ૧ વર્ષિય બાળા – KAPS- ઉંચામાળા,તા.વ્યારા
19. ૫૧ વર્ષિય મહિલા – KAPS – ઉંચામાળા,તા.વ્યારા
20. ૫૦ વર્ષિય મહિલા – KAPS – ઉંચામાળા,તા.વ્યારા
21. ૫૦ વર્ષિય મહિલા – ઉંચી ફળિયું –પાઠકવાડી,તા.ડોલવણ
22. ૫૦ વર્ષિય પુરુષ – પાઠકવાડી,તા.ડોલવણ
23. ૪૫ વર્ષિય પુરુષ – રેંગણકચ્છ,તા.ડોલવણ
24. ૧૮ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – પીઠાદરા,તા.ડોલવણ
25. ૨૫ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – કુમ્ભીયા,તા.ડોલવણ
26. ૧૦ વર્ષિય બાળા – નાયકી વાડ – વીરપોર,તા.વાલોડ
27. ૩૬ વર્ષિય પુરુષ – નવા ફળિયું –ડુમખલ ,તા.વાલોડ
28. ૩૨ વર્ષિય મહિલા – નવા ફળિયું –ડુમખલ ,તા.વાલોડ
29. ૧૨ વર્ષિય બાળા – નાના બંધારપાડા,તા.સોનગઢ
30. ૩૨ વર્ષિય પુરુષ – ઉમજા,તા.કુકરમુંડા
31. ૨૯ વર્ષિય મહિલા – ઇટવાઇ,તા.કુકરમુંડા

એક્ટિવ કેસ =૬૯૧
રજા આપેલ દર્દી=૫૯

મૃત્યુ-૧
કોવિડ ૦૧

મરણની વિગત
કોવિડ ૦૧
1. ૫૫ વર્ષિય પુરુષ – ગોલણ, તા.વલોડ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other