તાપી જીલ્લામાં આજે 64 નવા કેસ નોંધાયા : 808 કેસો હાલ એક્ટિવ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 64 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2764 પોઝિટિવ કેસો નોંધાયા છે.
વ્યારા તાલુકામાં કુલ : 25 કેસો
વાલોડ તાલુકામાં કુલ : 18 કેસો
સોનગઢ તાલુકામાં કુલ : 12 કેસો
ડોલવણ તાલુકામાં કુલ : 08 કેસો
ઉચ્છલ તાલુકામાં કુલ : 00 કેસ
નિઝર તાલુકામાં કુલ : 01 કેસ
કુકરમુંડા તાલુકામાં કુલ : 00 કેસ
૦૬-૦૫-૨૧ COVID Updates
1. ૧૫ વર્ષિય કિશોર– નિશાળ ફળિયું – લોટરવા,તા.વ્યારા
2. ૫૨ વર્ષિય પુરુષ – ગમારી ફળિયું – કટાસવાણ,તા.વ્યારા
3. ૫૮ વર્ષિય મહિલા – આંબા ફળિયું – કપુરા,તા.વ્યારા
4. ૧૮ વર્ષિય યુવતી – DP ફળિયું – ખાનપુર,તા.વ્યારા
5. ૩૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – છીરમા,તા.વ્યારા
6. ૧૯ વર્ષિય પુરુષ – શીવ શક્તિ -૨– મુસા,તા.વ્યારા
7. ૨૫ વર્ષિય પુરુષ – MB પાર્ક – કપુરા,તા.વ્યારા
8. ૪૨ વર્ષિય મહિલા – દાદરી ફળિયું – નાની ચીખલી,તા.વ્યારા
9. ૨૬ વર્ષિય પુરુષ – સીંગી ફળિયું–વ્યારા
10. ૩૪ વર્ષિય મહિલા – દાદરી ફળિયું –વ્યારા
11. ૩૨ વર્ષિય મહિલા –માલીવાડ- વ્યારા
12. ૪૨ વર્ષિય મહિલા – વૃન્દાવનધામ –વ્યારા
13. ૫૩ વર્ષિય મહિલા – વ્યારા
14. ૧૮ વર્ષિય યુવતી– કાનપુરા-વ્યારા
15. ૩૯ વર્ષિય મહિલા – પરિશ્રમ રેસિડેન્સી –વ્યારા
16. ૨૮ વર્ષિય મહિલા –ઉનાઇ રોડ –વ્યારા
17. ૪૮ વર્ષિય મહિલા – આમલી ફળિયું – બેડકુવાદુર,તા.વ્યારા
18. ૨ વર્ષિય બાળા – નિશાળ ફળિયું – ખોડતાળાવ ,તા.વ્યારા
19. ૫ વર્ષિય બાળા – રામજી ફળિયું – ઉંચામાળા ,તા.વ્યારા
20. ૫૪ વર્ષિય પુરુષ – KAPS-ઉંચામાળા,તા.વ્યારા
21. ૫૮ વર્ષિય મહિલા – ઉમિયા નગર સોસાયટી –વ્યારા
22. ૨૮ વર્ષિય પુરુષ – નવોદય ફળિયું– બોરખડી,તા.વ્યારા
23. ૨૬ વર્ષિય પુરુષ – ગામીત ફળિયું – ઉમ્મરકુઇ,તા.વ્યારા
24. ૬૦ વર્ષિય મહિલા – ગામીત ફળિયું – ઉમ્મરકુઇ,તા.વ્યારા
25. ૫૪ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – જેસીંગપુરા ,તા.વ્યારા
26. ૨૮ વર્ષિય પુરુષ – દુકાન ફળિયું – અંધારવાડી દુર,તા.ડોલવણ
27. ૨૫ વર્ષિય પુરુષ – મીશન – ગડત,તા. ડોલવણ
28. ૨૬ વર્ષિય પુરુષ – સરકાર ફળિયું – ઉમ્મરકુઇ, તા. ડોલવણ
29. ૬૦ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું – રીંગણકચ્છ, તા. ડોલવણ
30. ૫૨ વર્ષિય મહિલા – ઉમ્મરકચ્છ, તા. ડોલવણ
31. ૪૭ વર્ષિય પુરુષ – આશ્રમ ફળિયું – ડોલવણ
32. ૫૧ વર્ષિય મહિલા – બાગલપુર, તા. ડોલવણ
33. ૪૮ વર્ષિય મહિલા – ઉપલુ ફળિયું – બરડીપાડા, તા. ડોલવણ
34. ૪૦ વર્ષિય પુરુષ – ઝવેરી ફળિયું – વાલોડ
35. ૫૯ વર્ષિય પુરુષ – નવા ફળિયા – વાલોડ
36. ૧૯ વર્ષિય પુરુષ – ટાંકા ફળિયું –અધ્યાપોર,તા. વાલોડ
37. ૪૫ વર્ષિય પુરુષ – બજાર ફળિયું – વાલોડ
38. ૪૯ વર્ષિય પુરુષ – પુલ ફળિયું – વાલોડ
39. ૬૫ વર્ષિય પુરુષ – ભવાની ફળિયું – વાલોડ
40. ૭૫ વર્ષિય મહિલા – પુલ ફળિયું – વાલોડ
41. ૩૮ વર્ષિય મહિલા – પુલ ફળિયું – વાલોડ
42. ૩૧ વર્ષિય મહિલા – તાલુકા પંચાયત – વાલોડ
43. ૬૨ વર્ષિય મહિલા – ગામીત ફળિયું – અંધાત્રી,તા. વાલોડ
44. ૭૫ વર્ષિય પુરુષ – કુંભારવાડ – વાલોડ
45. ૩૪ વર્ષિય પુરુષ – નદી ફળિયું – હથુકા,તા. વાલોડ
46. ૨૦ વર્ષિય મહિલા – ગાંગજી ફળિયું – બાજીપુરા,તા. વાલોડ
47. ૫૭ વર્ષિય મહિલા – નવા ફળિયા – વાલોડ
48. ૨૬ વર્ષિય મહિલા – ડાયમંડ– વાલોડ
49. ૩૮ વર્ષિય પુરુષ – પુલ ફળિયું – વાલોડ
50. ૩૮ વર્ષિય પુરુષ – પુલ ફળિયું – વાલોડ
51. ૪૦ વર્ષિય મહિલા – ગામીત ફળિયું – અંધાત્રી,તા. વાલોડ
52. ૬૭ વર્ષિય મહિલા – ભગત ફળિયું – ડોસવાડા,તા. સોનગઢ
53. ૪૫ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – ધમોડી,તા. સોનગઢ
54. ૩૫ વર્ષિય મહિલા – ડંગરી ફળિયું – સાદડકુવા,તા. સોનગઢ
55. ૨૮ વર્ષિય મહિલા – તાપી ફળિયું – અગાસવાણ,તા. સોનગઢ
56. ૩૩ વર્ષિય પુરુષ – પરોઠા હાઉસ – સોનગઢ
57. ૩૧ વર્ષિય પુરુષ – વાંકવેલ,તા. સોનગઢ
58. ૩૫ વર્ષિય પુરુષ – રમણિય પાર્ક – સોનગઢ
59. ૩૨ વર્ષિય પુરુષ – CHC ક્વાર્ટર્સ – સોનગઢ
60. ૪૦ વર્ષિય મહિલા – હાથી ફળિયું –સોનગઢ
61. ૨૪ વર્ષિય પુરુષ – બ્રાહ્મણ ફળિયું –સોનગઢ
62. ૨૬ વર્ષિય પુરુષ – કાંટાડી ફળિયું – ધજાંબા,તા.સોનગઢ
63. ૫૯ વર્ષિય મહિલા – ગુણસદા,તા.સોનગઢ
64. ૪૫ વર્ષિય પુરુષ – બોરઠા,તા.નિઝર
એક્ટિવ કેસ =૮૦૮
રજા આપેલ દર્દી=૬૦
મૃત્યુ-૦૧
આજના મરણની વિગત:
મૃત્યુ-૦૧ કોવિડ
1. ૫૯ વર્ષિય મહિલા – ગુણસદા,તા.સોનગઢ