તાપી જીલ્લામાં આજે 44 નવા કેસો નોંધાયા : 727 કેસો હાલ એક્ટિવ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 44 નવા કેસ નોંધાયેલ છે . જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2517 પોઝિટિવ કેસો નોંધાયા છે.

વ્યારા તાલુકામાં કુલ : 14 કેસો

વાલોડ તાલુકામાં કુલ : 11 કેસો

સોનગઢ તાલુકામાં કુલ : 12 કેસો

ડોલવણ તાલુકામાં કુલ : 06 કેસો

ઉચ્છલ તાલુકામાં કુલ : 00 કેસ

નિઝર તાલુકામાં કુલ : 01 કેસો

કુકરમુંડા તાલુકામાં કુલ : 00 કેસ

૦૩-૦૫-૨૧ COVID Updates
1. ૧૮ વર્ષિય યુવતી – મોટું ફળિયું – બોરખડી,તા.વ્યારા
2. ૬૧ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ભાટપુર,તા.વ્યારા
3. ૨૭ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – ભાટપુર,તા.વ્યારા
4. ૫૫ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – ભાટપુર,તા.વ્યારા
5. ૨૮ વર્ષિય પુરુષ – દેવળ ફળિયું – પેરવડ,તા.વ્યારા
6. ૫૫ વર્ષિય પુરુષ – દેવળ ફળિયું – પેરવડ,તા.વ્યારા
7. ૩૨ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – પેરવડ,તા.વ્યારા
8. ૫૫ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – ઢોલી ઉમ્મર,તા.વ્યારા
9. ૩૪ વર્ષિય મહિલા – ચુલા ફળિયું – ખુરદી,તા.વ્યારા
10. ૪૧ વર્ષિય પુરુષ – ચુલા ફળિયું – ખુરદી,તા.વ્યારા
11. ૨૫ વર્ષિય પુરુષ – ગોવાળદેવ- કાંજણ ,તા.વ્યારા
12. ૬૭ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું – કાટીસકુવા નજીક,તા.વ્યારા
13. ૪૨ વર્ષિય પુરુષ – જાગૃતિ ફળિયું – મગરકુઇ,તા.વ્યારા
14. ૪૦ વર્ષિય પુરુષ – કટાસવાણ,તા.વ્યારા
15. ૩૦ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – કલમકુઇ,તા.ડોલવણ
16. ૫૮ વર્ષિય પુરુષ – નાગઝર ફળિયું – પીપલવાડા,તા.ડોલવણ
17. ૫૫ વર્ષિય મહિલા – મંદિર ફળિયું – પીપલવાડા,તા.ડોલવણ
18. ૬૦ વર્ષિય પુરુષ – ધામણદેવી,તા.ડોલવણ
19. ૫૫ વર્ષિય મહિલા – અંધારવાડીદુર,તા.ડોલવણ
20. ૫૫ વર્ષિય પુરુષ – અંધારવાડીદુર,તા.ડોલવણ
21. ૩૬ વર્ષિય પુરુષ – નવા ફળિયા –વાલોડ
22. ૩૦ વર્ષિય મહિલા – ડંગરી ફળિયું –હથુકા,તા.વાલોડ
23. ૪૨ વર્ષિય પુરુષ – જવાહર ફળિયું – અપગટ,તા.વાલોડ
24. ૫૨ વર્ષિય પુરુષ – નહેર ફળિયું –હથુકા,તા.વાલોડ
25. ૭૪ વર્ષિય મહિલા – મામલતદાર ઓફિસ સામે -વાલોડ
26. ૨૯ વર્ષિય પુરુષ – ઢોડિયા ફળિયું – વાલોડ
27. ૫૦ ર્ષિય મહિલા – મંદિર ફળિયું – અધ્યાપોર,તા.વાલોડ
28. ૩૩ વર્ષિય મહિલા – ગાંધી ફળિયું – અલગટ,તા.વાલોડ
29. ૭૨વર્ષિય પુરુષ – ગામતળ – અંધાત્રી,તા. વાલોડ
30. ૭૨વર્ષિય મહિલા – મહાદેવ ફળિયું – અંધાત્રી,તા. વાલોડ
31. ૫૭ વર્ષિય પુરુષ – નવું ફળિયું – દેગામા,તા.વાલોડ
32. ૪૮ વર્ષિય પુરુષ – કુમકુવા,તા.સોનગઢ
33. ૧૨ વર્ષિય બાળા- રાણીવાંબા,તા.સોનગઢ
34. ૬૨ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું- ખડકા ચીખલી, તા.સોનગઢ
35. ૩૦ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું- ધમોડી,તા.સોનગઢ
36. ૫૨ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – ખડકા ચીખલી,તા.સોનગઢ
37. ૩૬ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું – માંડળ,તા.સોનગઢ
38. ૨૫ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – ચીખલી ભેંસરોટ,તા.સોનગઢ
39. ૩૨ વર્ષિય મહિલા – દુકાન ફળિયું – બેડી,તા.સોનગઢ
40. ૨૩ વર્ષિય મહિલા – રમણિય પાર્ક –સોનગઢ
41. ૫૦ વર્ષિય મહિલા – દેવજીપુરા –સોનગઢ
42. ૩૬ વર્ષિય પુરુષ – અમન પાર્ક –સોનગઢ
43. ૩૦ વર્ષિય મહિલા – સાંઇ ટાઉનશીપ –સોનગઢ
44. ૬૦ વર્ષિય પુરુષ – કોઠલી,તા.નિઝર

એક્ટિવ કેસ =૭૨૭
રજા આપેલ દર્દી=૯૬
મૃત્યુ-૦૧

આજના મરણની વિગત:
મૃત્યુ-૦૧ અન્ય કારણોસર
1. ૬૨ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું- ખડકા ચીખલી, તા.સોનગઢ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other