તાપી જીલ્લામાં આજે 71 નવા કેસ નોંધાયા : 780 કેસો હાલ એક્ટિવ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 71 નવા કેસ નોંધાયેલ છે . જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2473 પોઝિટિવ કેસો નોંધાયા છે.

વ્યારા તાલુકામાં કુલ : 21 કેસો

વાલોડ તાલુકામાં કુલ : 18 કેસો

સોનગઢ તાલુકામાં કુલ : 21 કેસો

ડોલવણ તાલુકામાં કુલ : 08 કેસો

ઉચ્છલ તાલુકામાં કુલ : 01 કેસો

નિઝર તાલુકામાં કુલ : 08 કેસો

કુકરમુંડા તાલુકામાં કુલ : 0 કેસ

 

૦૨-૦૫-૨૧ COVID Updates
1. ૨૪ વર્ષિય મહિલા – જુનું પટેલ ફળિયું – વાઘઝરી,તા.વ્યારા
2. ૪૩ વર્ષિય પુરુષ – શ્યામ ડ્રીમલેન્ડ – કાનપુરા,તા.વ્યારા
3. ૨૩ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – કપુરા,તા.વ્યારા
4. ૪૯ વર્ષિય પુરુષ – ગામઠાણ ફળિયું –મદાવ,તા.વ્યારા
5. ૪૫ વર્ષિય મહિલા – ગામઠાણ ફળિયું –મદાવ,તા.વ્યારા
6. ૫૦ વર્ષિય પુરુષ – વાણિયા ફળિયું – રાણીઆંબા,તા.વ્યારા
7. ૩૮ વર્ષિય પુરુષ – તળાવ ફળિયું –ધાટ,તા.વ્યારા
8. ૧૯ વર્ષિય પુરુષ – મુક્તિ ફળિયું – કેળકુઇ,તા.વ્યારા
9. ૪૦ વર્ષિય પુરુષ – ગોડાઉન ફળિયું – કેળકુઇ,તા.વ્યારા
10. ૬૦ વર્ષિય મહિલા – ટાંકી ફળિયું – પાનવાડી,તા.વ્યારા
11. ૫૫ વર્ષિય મહિલા – ગોવાળદેવ- કાંજણ ,તા.વ્યારા
12. ૨૩ વર્ષિય મહિલા – મંડળી ફળિયું –ખોડતળાવ,તા.વ્યારા
13. ૬૫ વર્ષિય મહિલા – મંદિર ફળિયું – મગરકુઇ,તા.વ્યારા
14. ૩૫ વર્ષિય પુરુષ – અવિનાસ ફળિયું – કેળકુઇ,તા.વ્યારા
15. ૫૧ વર્ષિય પુરુષ – મીત્તલનગર–વ્યારા
16. ૩૬ વર્ષિય મહિલા – વાડીવાલા કોમ્પ્લેક્ષ – વ્યારા
17. ૬૬ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું–વ્યારા
18. ૬૦ વર્ષિય પુરુષ – ઢોડિયાવાડ –વ્યારા
19. ૪૪ વર્ષિય પુરુષ – સ્ટેશન રોડ –વ્યારા
20. ૭૦ વર્ષિય પુરુષ – નવી વસાહત –વ્યારા
21. ૬૮ વર્ષિય પુરુષ – નવી વસાહત –વ્યારા
22. ૩૦ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું – પીઠાદરા,તા.ડોલવણ
23. ૧૭ વર્ષિય યુવતી – મંદિર ફળિયું – અંતાપુર,તા.ડોલવણ
24. ૨૧ વર્ષિય મહિલા – તળાવ ફળિયું –બામણામાળ દુર,તા.ડોલવણ
25. ૩૬ વર્ષિય પુરુષ – તળાવ ફળિયું –પાલાવાડી,તા.ડોલવણ
26. ૫૬ વર્ષિય પુરુષ – તળાવ ફળિયું –પાલાવાડી,તા.ડોલવણ
27. ૬૬ વર્ષિય પુરુષ – તળાવ ફળિયું –મંગળિયા,તા.ડોલવણ
28. ૨૫ વર્ષિય પુરુષ – વાડ ફળિયું – ગડત ,તા.ડોલવણ
29. ૨૫ વર્ષિય પુરુષ – ચાર રસ્તા –ડોલવણ
30. ૪૪ વર્ષિય પુરુષ – ચોરા ફળિયું – ગોલણ,તા.વાલોડ
31. ૪૭ વર્ષિય પુરુષ – ધામણિયા– અંધાત્રી,તા.વાલોડ
32. ૬૦ વર્ષિય મહિલા – ગામીત ફળિયું –નાલોઠા,તા.વાલોડ
33. ૪૩ વર્ષિય પુરુષ – બલ્લુકાકા ધામ– બુહારી,તા.વાલોડ
34. ૩૨ વર્ષિય મહિલા – ભંડારીવાડ–વીરપોર,તા.વાલોડ
35. ૬૮ વર્ષિય પુરુષ – ખાખર ફળિયું- વાલોડ
36. ૩૦ વર્ષિય મહિલા – CHC ક્વાર્ટર્સ –વાલોડ
37. ૨૪ વર્ષિય મહિલા – ખાખર ફળિયું- ગોલણ,તા.વાલોડ
38. ૭૯ વર્ષિય મહિલા – પાદર ફળિયું- વાલોડ
39. ૪૫ વર્ષિય પુરુષ – સડક ફળિયું- વાલોડ
40. ૧૪ વર્ષિય બાળા – પુલ ફળિયું- વાલોડ
41. ૫૦ વર્ષિય પુરુષ – શેઢી ફળિયું- વાલોડ
42. ૭૦ વર્ષિય મહિલા – રંગરેજ ફળિયું- વાલોડ
43. ૩૧ વર્ષિય મહિલા – રોયલ પાર્ક- વાલોડ
44. ૪૫ વર્ષિય મહિલા- ચાર રસ્તા- વાલોડ
45. ૨૬ વર્ષિય મહિલા – ખાખર ફળિયું- ગોલણ,તા.વાલોડ
46. ૨૨ વર્ષિય મહિલા – વેડછી,તા.વાલોડ
47. ૬૦ વર્ષિય મહિલા – દેગામા,તા.વાલોડ
48. ૩૨ વર્ષિય પુરુષ – નવલપુર,તા.નિઝર
49. ૪૭ વર્ષિય પુરુષ – વડલી,તા.નિઝર
50. ૩૦ વર્ષિય પુરુષ – રાણીઆંબા,તા.સોનગઢ
51. ૫૦ વર્ષિય મહિલા –પટેલ ફળિયું – ઘુસરગામ,તા.સોનગઢ
52. ૩૯ વર્ષિય પુરુષ – બજાર ફળિયું- બંધારપાડા તા.સોનગઢ
53. ૫૪ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- ખડકા ચીખલી,તા.સોનગઢ
54. ૫૪ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – ખરસી,તા.સોનગઢ
55. ૪૮ વર્ષિય મહિલા – ભાથી ફળિયું – વાઝરડા,તા.સોનગઢ
56. ૪૫ વર્ષિય મહિલા – દેવળ ફળિયું – નિસાણા,તા.સોનગઢ
57. ૩૭ વર્ષિય પુરુષ – ભાથી ફળિયું – વાઝરડા,તા.સોનગઢ
58. ૩૮ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – ગુણસદા,તા.સોનગઢ
59. ૩૬ વર્ષિય પુરુષ – દુમદા તા.સોનગઢ
60. ૬૯ વર્ષિય પુરુષ – ઇસ્લામપુરા –સોનગઢ
61. ૬૩ વર્ષિય પુરુષ – વાંકવેલ તા.સોનગઢ
62. ૪૫ વર્ષિય મહિલા – હાથી ફળિયું – સોનગઢ
63. ૩૭ વર્ષિય પુરુષ – દેવજીપુરા આવાસ –સોનગઢ
64. ૩૦ વર્ષિય પુરુષ – સતેશ્વર નગર – પરોઠા હાઉસ –સોનગઢ
65. ૨૭ વર્ષિય મહિલા – કેસરી નંદન સોસાયટી – ગુણસદા,તા.સોનગઢ
66. ૬૦ વર્ષિય મહિલા – ઝરીઆંબા,તા.સોનગઢ
67. ૪૮ વર્ષિય મહિલા –તંતાડી ફળિયું – ઘસિયામેઢા,તા.સોનગઢ
68. ૪૫ વર્ષિય પુરુષ – ડાબરી ફળિયું- ગવાણ ,તા.ઉચ્છલ
69. ૬૧ વર્ષિય મહિલા –વેલદા,તા.નિઝર
70. ૪૫ વર્ષિય પુરુષ – વેલદા,તા.નિઝર
71. ૪૦ વર્ષિય મહિલા –વેલદા,તા.નિઝર

એક્ટિવ કેસ =૭૮૦
રજા આપેલ દર્દી=૮૩
મૃત્યુ-૦૧

આજના મરણની વિગત:
મૃત્યુ-૦૧ અન્ય કારણોસર
1. ૬૦ વર્ષિય પુરુષ – કરંજખેડ,તા.ડોલવણ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other