તાપી જીલ્લામાં આજે 61 નવા કેસ નોંધાયા : 793 કેસો હાલ એક્ટિવ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 61 નવા કેસ નોંધાયેલ છે . જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2402 પોઝિટિવ કેસો નોંધાયા છે.
વ્યારા તાલુકામાં કુલ : 20 કેસો
વાલોડ તાલુકામાં કુલ : 04 કેસો
સોનગઢ તાલુકામાં કુલ : 21 કેસો
ડોલવણ તાલુકામાં કુલ : 10 કેસો
ઉચ્છલ તાલુકામાં કુલ : 04 કેસો
નિઝર તાલુકામાં કુલ : 02 કેસો
કુકરમુંડા તાલુકામાં કુલ : 0 કેસ
૦૧-૦૫-૨૧ COVID Updates
1. ૩૫ વર્ષિય મહિલા – રુમકીતળાવ,તા.નિઝર
2. ૩૬ વર્ષિય પુરુષ – ખેરવા,તા.નિઝર
3. ૩૯ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – કટાસવાણ,તા.ઉચ્છલ
4. ૭૧ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ખાબદા,તા. ઉચ્છલ
5. ૨૧ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું –પાંખરી,તા.ઉચ્છલ
6. ૩૦ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું –મીરકોટ,તા.ઉચ્છલ
7. ૫૬ વર્ષિય મહિલા – મંદિર ફળિયું –પાટી,તા.ડોલવણ
8. ૩૫ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું –કલમકઇ,તા.ડોલવણ
9. ૨૩ વર્ષિય પુરુષ – ચાર રસ્તા – ડોલવણ
10. ૨૫ વર્ષિય પુરુષ – બામણામાળ દુર,તા.ડોલવણ
11. ૪૫ વર્ષિય પુરુષ – બામણામાળ દુર,તા.ડોલવણ
12. ૩૦ વર્ષિય પુરુષ – દાદરી ફળિયું –કલમકઇ,તા.ડોલવણ
13. ૫૮ વર્ષિય પુરુષ – નાગઝર ફળિયું –પીપલવાડા,તા.ડોલવણ
14. ૨૦ વર્ષિય પુરુષ – ભાણપુર ફળિયું –પાટી,તા.ડોલવણ
15. ૪૦ વર્ષિય પુરુષ – ઢોડિયાવાડ ફળિયું –પીઠાદરા,તા.ડોલવણ
16. ૪૫ વર્ષિય મહિલા – ઢોડિયાવાડ ફળિયું –પીઠાદરા,તા.ડોલવણ
17. ૪૧ વર્ષિય પુરુષ – ભંડારી ફળિયું –ટીચકીયા, તા.સોનગઢ
18. ૫ વર્ષિય બાળા – વાડ ફળિયું- ધમોડી, તા.સોનગઢ
19. ૩૬ વર્ષિય પુરુષ – બજાર ફળિયું- બંધારપાડા તા.સોનગઢ
20. ૪૦ વર્ષિય પુરુષ – આમલીપાડા ફળિયું- મેઢા તા.સોનગઢ
21. ૪૫ વર્ષિય પુરુષ – આમલીપાડા ફળિયું- મેઢા તા.સોનગઢ
22. ૬૦ વર્ષિય મહિલા – નાવચોવડી ફળિયું- બેડી તા.સોનગઢ
23. ૫૮ વર્ષિય પુરુષ – ચગણ ફળિયું- અગાસવાણ,તા.સોનગઢ
24. ૫૪ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- બેડી,તા.સોનગઢ
25. ૬૫ વર્ષિય પુરુષ – ગોપાળપુરા,તા.સોનગઢ
26. ૬૫ વર્ષિય પુરુષ – પીપળકુવા,તા.સોનગઢ
27. ૪૦ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું- પીપળકુવા,તા.સોનગઢ
28. ૪૫ વર્ષિય પુરુષ – જુના આમલપાડા,તા.સોનગઢ
29. ૬૩ વર્ષિય પુરુષ – ૫૦૦ ક્વાર્ટર્સ- ઉકાઇ,તા.સોનગઢ
30. ૪૭ વર્ષિય પુરુષ – CPM કોલોની- ઉકાઇ, તા. સોનગઢ
31. ૨૨ વર્ષિય પુરુષ – CPM કોલોની- ઉકાઇ, તા. સોનગઢ
32. ૩૦ વર્ષિય મહિલા – આશિર્વાદ કોમ્પ્લેક્ષ- સોનગઢ
33. ૪૫ વર્ષિય પુરુષ – મુસ્લીમ ફળિયું- સોનગઢ
34. ૬૭ વર્ષિય પુરુષ – માધવ સોસાયટી – વાંકવેલ,તા.સોનગઢ
35. ૫૪ વર્ષિય પુરુષ – મુસ્લીમ ફળિયું- જુનાગામ -સોનગઢ
36. ૪૫ વર્ષિય પુરુષ – દેવજીપુરા- સોનગઢ
37. ૪૦ વર્ષિય પુરુષ – બ્રાહ્મણ ફળિયું- નવાગામ- સોનગઢ
38. ૫૨ વર્ષિય મહિલા – શ્યામ વાટિકા- મુસા,તા.વ્યારા
39. ૫૪ વર્ષિય મહિલા – શ્યામ વાટિકા- મુસા,તા.વ્યારા
40. ૩૫ વર્ષિય મહિલા – ફ્લાવરવેલી – વ્યારા
41. ૩૦ વર્ષિય પુરુષ – ચૌધરી ફળિયું-વાંસકુઇ,તા.વ્યારા
42. ૬૪ વર્ષિય મહિલા – હોળી ફળિયું- આમપુરા નજીક ,તા.વ્યારા
43. ૪૫ વર્ષિય પુરુષ – કણબી ફળિયું- ધાટ ,તા.વ્યારા
44. ૭૦ વર્ષિય પુરુષ – ઉપલું ફળિયું- નવી ધાટ ,તા.વ્યારા
45. ૩૦ વર્ષિય મહિલા –મોટું ફળિયું- કાંજણ,તા.વ્યારા
46. ૫૨ વર્ષિય પુરુષ – ઇંન્દ્રપ્રસ્થ સોસાયટી –વ્યારા
47. ૫૭ વર્ષિય પુરુષ – ભરવાડી ફળિયું – ખુસાલપુરા,તા.વ્યારા
48. ૩૨ વર્ષિય મહિલા –નાની કુંડળ – બોરખડી,તા.વ્યારા
49. ૪૫ વર્ષિય પુરુષ – નાની કુંડળ – બોરખડી,તા.વ્યારા
50. ૫૦ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – કપુરા,તા.વ્યારા
51. ૬૫ વર્ષિય પુરુષ – નવું ફળિયું – ભોજપુર,તા.વ્યારા
52. ૩૯ વર્ષિય મહિલા – કાનપુરા- વ્યારા
53. ૭૦ વર્ષિય પુરુષ – ખુરદી,તા.વ્યારા
54. ૪૫ વર્ષિય પુરુષ – ખટાર ફળિયું-કાનપુરા,તા.વ્યારા
55. ૩૦ વર્ષિય પુરુષ – તાડ ફળિયું- કપુરા,તા.વ્યારા
56. ૭૨ વર્ષિય મહિલા – વૃન્દાવન નગર –કપુરા,તા.વ્યારા
57. ૬૫ વર્ષિય મહિલા – મંદિર ફળિયું –મગરકુઇ,તા.વ્યારા
58. ૭૦ વર્ષિય મહિલા – નાલોઠા,તા.વાલોડ
59. ૩૩ વર્ષિય પુરુષ – ખાખર ફળિયું- ગોલણ,તા.વાલોડ
60. ૬૫ વર્ષિય મહિલા – હનુમાન ફળિયું- અલગટ,તા.વાલોડ
61. ૬૦ વર્ષિય મહિલા – સોડા ફેક્ટરી સામે-વાલોડ
એક્ટિવ કેસ =૭૯૩
રજા આપેલ દર્દી=૯૦
મૃત્યુ-૦૦