ઉમરપાડા તાલુકા કોગ્રેસની ચૂંટણીનાં પરિણામ પ્રશ્ને ચર્ચા કરવા તારીખ 13 નાં શનિવારે, ઉમરપાડા ખાતે મળનારી સમીક્ષા બેઠક

0
20210312_112916
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનાં પરિણામ પ્રશ્ને ચર્ચા કરવા તારીખ 13 નાં શનિવારે, ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિનાં કાર્યાલય ખાતે એક સમીક્ષા બેઠક સવારે 10.30 કલાકે, રાખવામાં આવી છે. જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉમરપાડા તાલુકામાં કોગ્રેસે ગુમાવતાં સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે.ઉમરપાડા તાલુકા કોગ્રેસનાં પ્રમુખ હરેશભાઈ વસાવાએ આ બેઠકમાં ઉમરપાડા તાલુકા કોગ્રેસનાં તમામ હોદ્દેદારો, કાર્યકરો અને ઉમેદવારોને હાજર રહેવા જણાવાયું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other