ચૂંટણીને ધ્યાનમાં લઈ માંગરોળ અને મોસાલીના વિસ્તારોમાં પોલીસની વાહન ફ્લેગ માર્ચ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ચૂંટણીને ધ્યાનમાં લઈ, આજે તારીખ 25 નાં માંગરોળ અને મોસાલીના વિસ્તારોમાં પોલીસની વાહન ફ્લેગ માર્ચ યોજ વામાં આવી હતી. આગામી તારીખ 28 મી ફેબ્રુઆરીનાં રોજ જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન થનાર છે. ચૂંટણી ની મતદાન સહિતની પ્રક્રિયા શાંતિ ભર્યા માહોલમાં સપ્પન થાય એ માટે પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, એ પોલીસ ની પ્રથમ ફરજ અને જવાબદારી છે. કાયદો અને વ્યવસ્થા સાથે ચેડાં કરનારા તત્વો સામે પોલીસ કડક હાથે કામ લેશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other