બર્ડ ફ્લુ સંદર્ભે રાજ્યકક્ષાએથી આવેલ એપેડેમિક ટીમે ઉચ્છલ ખાતે પોલ્ટ્રી ફાર્મની મુલાકાત લીધી

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આજરોજ રાજ્યકક્ષાએથી આવેલ એપેડેમિક ટીમ ડો. અમરનાથ વર્મા, નાયબ નિયામકશ્રી એપેડેમીક , ડૉ. ઉમંગ મિશ્રા, સ્ટેટ ઈ.એમ.ઓ. તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડો. હર્ષદ પટેલ સાથે જિલ્લા અને તાલુકા હેલ્થ ટીમ દ્વારા ઉચ્છલ ખાતે પોલ્ટ્રી ફાર્મની મુલાકાત કરવામાં આવી. બર્ડ ફ્લુ સંદર્ભે કરવામાં આવેલ કામગીરી અને આગામી આરોગ્યલક્ષી કામગીરી બાબતે ટીમને માર્ગદર્શન આપવામાં આવ્યું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other