માંગરોળ તાલુકાનાં ભડકુવા ગામે મહા સુદ બીજની ઉજવણી કરાઇ

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): માંગરોળ તાલુકાનાં અનેક ગામોમાં શ્રીમંત કરુણાસાગર ભગવાનનાં પ્રાગટ્ય દિવસને મહા સુદ બીજને ધામધૂમથી અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. સુરત જિલ્લાનાં અનેક તાલુકાઓમાં મહા સુદ બીજને ધામધૂમથી ઉજવતા આવ્યા છે ત્યારે ૧૩ ફેબ્રુઆરીના ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ તાલુકાના ભડકુવા ગામે શ્રીમંત કરુણાસાગર ભગવાન મંદિર ખાતે સવારના આરતી ઉપાસના કરી પાલખી કાઢવામાં આવી હતી અને ગામમાં ફેરવવામાં આવી હતી. ગામનાં લોકોએ પાલખીયાત્રા દરમિયાન દર્શનનો લાભ લીધો હતો. ભડકુવા ગામ સહિત લવેટ, વડ, ઈશનપુર, નાંદોલા, પાતલદેવી, વાંકલ, આમખુટા, વેરાકુઇ, પાણીઆમલી સહિતનાં ગામોમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
પરંતુ, આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખી સાદાઇપૂર્વક કોવિડ-૧૯ની ગાઇડલાઈનને અનુસરી ઉજવણી કરાઇ હતી.

About The Author

17 thoughts on “માંગરોળ તાલુકાનાં ભડકુવા ગામે મહા સુદ બીજની ઉજવણી કરાઇ

  1. That is a good tip particularly to those new to the blogosphere. Brief but very precise information?Appreciate your sharing this one. A must read article! Nicky Derick Virnelli

  2. I quite like reading through an article that can make men and women think. Also, many thanks for allowing me to comment. Nerita Say Corie

  3. Way cool! Some extremely valid points! I appreciate you penning this article and the rest of the website is extremely good. Maynard Gilliand

  4. Hurrah! At last I got a weblog from where I be capable of in fact obtain valuable information concerning my study and knowledge. Edwardo Gremo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other