વ્યારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર : ચૂંટણી જીતવા માટે ધાક-ધમકી આપવામાં આવી રહી છે 

0
IMG-20210120-WA0040
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા ખાતે વ્યારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડો. તુષારભાઈ ચૌધરી તથા ધારાસભ્ય પુનાજીભાઈ ગામીતની આગેવાની હેઠળ વ્યારા નગરના કોંગ્રેસના અગ્રણી કાર્યકર રાજુભાઈ જાદવને તડીપારની ધમકી આપવા બાબતે ભાજપ દ્વારા જે નીતિ અપનાવવામાં આવી રહી છે અને યેનકેન પ્રકારે સત્તાનો દુરુપયોગ કરવાનો જે પ્રયાસ ભાજપના આગેવાનો દ્વારા થઈ રહ્યો છે એને લઈને તાપી જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જેમાં વ્યારા શહેર કોંગ્રેસના અગ્રણીઓ રાજેશ પટેલની સાથે દિલીપ જાદવ જિલ્લા કોંગ્રેસના નિલેશ ગામીત સહિત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી હેમંત ઓગલે સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *