દેલવાડા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાના હસ્તે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ હેઠળ ગ્રામ પંચાયતના નવીન ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત
તાપી જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની ઉપસ્થિતિ === (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 01 :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ...
