નૈતિક મતદાન અને જાગૃતિના સંકલ્પ સાથે તાપી જિલ્લામાં ઉજવાયો ૧૬મો રાષ્ટ્રીય મતદાતા દિવસ
લોકશાહીના મૂલ્યો જાળવવા અધિકારીઓ અને કર્મચારીઓએ લીધા સામુહિક શપથ -- શ્રેષ્ઠ ચૂંટણીલક્ષી કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન -- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)...
