કામધેનુ યુનિવર્સિટીના ઉકાઈ કેન્દ્ર દ્વારા તાપી નમસ્તુભ્યમ અભિયાનનુ પૂજ્ય શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીના વરદ હસ્તે શુભારંભ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સૂર્યપુત્રી તાપીનું માહાત્મ્ય જાળવી રાખવા અને તાપીથી લુપ્ત થનાર માછલીઓના પ્રજાતિઓને "તાપી નમસ્તુભ્યમ્" કાર્યક્રમ અંતર્ગત દર...
