તાપી જિલ્લા અધિક નિવાસી કલેકટરશ્રીએ કોઈ પણ પ્રકારના ડ્રોન ઉપયોગ,ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૯. હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્વિત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની...
