Month: July 2025

કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના પાંચ ગુનાઓમાં વોન્ટેડ મહિલા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ.ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ એલ.સી.બી....

તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર . વ્યારા ખાતે ભારતીય માનક બ્યુરો (BIS) સુરત દ્વારા સામાજીક વિજ્ઞાનના શિક્ષકો માટે એવરનેસ વર્કશોપ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ભારત સરકારના ગુજરાત એકમના સુરત રિઝીયનની ભારતીય માનક બ્યુરો દ્રારા તાપી જિલ્લામા સ્ટાન્ડર્ડ ક્લબ શાળાના...

સુરત સર્કલના અધિક્ષક ઈજનેરશ્રીએ તાપીના જિલ્લાના માર્ગ અને બ્રિજની સમીક્ષા કરી

તાપી જિલ્લાના માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના લગભગ તમામ રસ્તાઓ ખુબ સારી સ્થિતિમાં: અધિક્ષક ઈજનેર શ્રી એ. જી. વસાવા  ...

સોનગઢના વડપાડા-ઉમરદા રોડ અને કિકાકુઇ ગ્રામ્ય વિસ્તારમાં રોડ મરામત કામગીરી હાથ ધરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૬. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા સોનગઢ તાલુકાના કિકાકુઇ ડુંગળી ફળિયા રોડ અને વડપાડા-પ્રાથમિક શાળા...

જિલ્લાના ૨૪૦ કિમીના માર્ગો ગેરેંટી પીરીયડ હેઠળ અને ૧૭૦ કિમીના માર્ગોનું નવીનીકરણ

તાપી જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટના ૫૭૭ કિમી લંબાઈ ધરાવતા કુલ ૩૨ રસ્તા: તાપીના કાર્યપાલક ઈજનેરશ્રી પટેલ તાપી જિલ્લાના ક્ષતિગ્રસ્ત...

રાનવેરી, ભીમપુર, જામણીય, અલગટ અને આદરીયા રોડ પર કોંક્રિટ પેચવર્કથી મુસાફરી સુગમ બની

તાપી જિલ્લામાં રસ્તાઓના પેચવર્ક પુરજોશમાં (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૬. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અનુસાર તાપી જિલ્લામાં ભારે વરસાદ બાદ...

સોનગઢ ખાતે ગંગા સમગ્ર તાપી પ્રાંત, સામાજિક વનીકરણ વિભાગ સોનગઢ અને માનવતા જાગૃત ટ્રસ્ટ નાં સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ રક્ષણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગંગા સમગ્ર તાપી પ્રાંત, સામાજિક વનીકરણ વિભાગ સોનગઢ અને માનવતા જાગૃત ટ્રસ્ટ નાં સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ...

વ્યારા પોલીસે ગણતરીનાં કલાકોમાં મોટર સાયકલ ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.જી.રાવલ સાહેબશ્રી વ્યારા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ વ્યારા પોલીસ સ્ટેસ્ટેશમા નોંધાયેલ મોટર...

બાળકોમાં લોકશાહીનાં મૂલ્યો પ્રસ્થાપિત કરવાનાં હેતુસર કીમ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી

આ પ્રકારની પ્રવૃત્તિઓ ભવિષ્યનાં જવાબદાર નાગરિકોનાં ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે : શાળા શિક્ષકગણ (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : લોકશાહીનાં મૂલ્યોને બાળકોમાં...

સુરત અને વ્યારાની માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા પુલોની સતત ચાલતી નિરીક્ષણની પ્રક્રિયા 

બેરીકેટિંગ અને ફ્લેડગેટની મદદથી સ્ટ્રક્ચર ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કર્યા બાદ રસ્તાઓ વાહનવ્યવહાર યોગ્ય કરવામાં આવ્યા છે: અધિક્ષક ઇજનેર શ્રી...