તાપી જિલ્લામાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટે નવી સિરિઝની ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન રી -ઓક્શન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯: એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબર પસંદગી તેમજ અન્ય...
