આજે ૨૪મી જાન્યુઆરીના રોજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તાપીના અધ્યક્ષ સ્થાને “રાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે જિલ્લાકક્ષાએ “તેજસ્વિની પંચાયત” યોજાશે
ગુજરાતમાં પ્રથમ વખત ૨૪ જાન્યુઆરીએ ૧ કલાક ગુજરાત વિધાનસભાનું સમગ્ર સંચાલન દિકરીઓ દ્વારા કરવામાં આવશે - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :...
