ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત લવાછાચોર્યાસી પ્રાથમિક શાળાનાં આચાર્ય મનિષ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત લવાછાચોર્યાસી પ્રાથમિક શાળામાં છેલ્લાં 10 વર્ષથી...
