Month: August 2024

ઓલપાડ તાલુકાનું ગૌરવ : હેમલતાબેન પરમાર

ઓલપાડની કઠોદરા પ્રાથમિક શાળાનાં શિક્ષિકા હેમલતા પરમારની તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લાનાં શિક્ષણ વિભાગ દ્વારા...

સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢના વિવિધ વિસ્તારોમાં સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી પુરજોશમાં

તાપી જિલ્લામાં વરસાદના હળવા વિરામ બાદ સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯ તાપી...

સમસ્ત મુસ્લિમ સમાજ તાપી જીલ્લા તરફથી ગુસ્તાખે રસુલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જીલ્લા કલેકટરનૈ આવેદનપત્ર સોંપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં મુસ્લિમ ભાઈઓ દ્વારા હાલમાં મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લામાં થયેલ એક ધાર્મિક કાર્યક્રમમાં રામગીરી મહારાજ નામના...

ગિરિમથક સાપુતારાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલમાં મટકી ફોડ કાર્યક્રમમાં ઇજાગ્રસ્ત વિધાર્થીનાં મામલે ડાંગ પ્રાયોજના વહીવટદાર દ્વારા મંત્રી કુંવરજીભાઈ હળપતિને ઉઠા ભણાવાતા આડેહાથ લઈ ખખડાવ્યા

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : 28-08-2024 ગિરિમથક સાપુતારા ખાતેની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલમાં અસંખ્ય આદિજાતિ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.પરંતુ...

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદની ધાર ધીમી પડતા જનજીવન રાબેતા મુજબ ધબકતુ થયુ

ડાંગ જિલ્લાનાં ગુંદિયા ગામનાં તણાયેલ યુવકની લાશ ત્રીજા દિવસે મળી. જ્યારે વઘઇ તાલુકાનાં વાઘમાળ અને કોયલીપાડા ગામે બે મકાનો ધરાશયી...

તાપી જિલ્લામાં તા. ૨૯ ઓગસ્ટના યોજાનાર જિલ્લા સ્વાગત અને મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ પદ યોજાનાર રાજ્ય સ્વાગત કાર્યક્રમ મોકૂફ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે તા. ૨૯-૮-૨૦૨૪ને ગુરુવારના રોજ તાપી જિલ્લામાં યોજાનાર જિલ્લા સ્વાગત અને...

ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાની વિશેષ ઉપસ્થિતીમાં અંબાચ ખાતે પીએમ જનમન કેમ્પ યોજાયો

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આદિમજુથના લાભાર્થીઓને વિવિધ લાભોથી લાભાંવિત કરાયા - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮  પીએમ જનમન અભિયાનના બીજા તબક્કા...

S.R.P. વાવ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા પન્નાબેની રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી તારીખ 5 સપ્ટેમ્બરનાં રોજ ગાંધીનગર ખાતે યોજનારા કાર્યક્રમમાં રાજ્યનાં શ્રેષ્ઠ...

રાજ્યમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ વચ્ચે ડાંગ જિલ્લાની પરિસ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી

પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે યોજી અગત્યની સમીક્ષા બેઠક - વરસાદને પગલે જિલ્લાના જનજીવનને થયેલી અસરની જાતમાહિતી મેળવતા...

પરિશ્રમની પ્રતિષ્ઠા વધારી શ્રમની શરમ મનમાંથી દૂર કરે તે જ સાચો આશ્રમ* – બ્રહ્મવાદિની ડૉ. હેતલ દીદી

વાસુરણાના 'તેજસ્વિની સંસ્કૃતિ ધામ' ખાતે યોજાયો 'જન્માષ્ટમી મહોત્સવ' - (અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૨૮: 'પરિશ્રમની પરાકાષ્ઠા વધારી, શ્રમની...