શિશુ ગુર્જરી / વિદ્યા ગુર્જરી શાળાનાં વિદ્યાર્થીઓને ‘ચાંદીપુરા વાયરસ’થી આરોગ્ય કર્મચારીશ્રીઓએ માહિતગાર કર્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી / વિદ્યા ગુર્જરી શાળામાં તા.26/07/2024 ને...
