બારડોલી સંસદિય વિસ્તારના ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર શ્રી ડો.રાકેશકુમાર ભારતીએ ખર્ચ સબંધિત વિવિધ ટીમોની કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨- ૨૩-બારડોલી સંસદિય વિસ્તારના ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર શ્રી ડો.રાકેશકુમાર ભારતી(I.R.A.S.) એ આજરોજ તાપી જિલ્લાના મુખ્ય મથક...
