Month: March 2024

૨૦૨૩ બોર્ડ પરીક્ષામા સો ટકા પરિણામ લાવનાર શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની અધ્યક્ષતામા શિક્ષક સમારોહ કાર્યક્રમ યોજાયો  - (અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૪: સરકારી...

શિશુ/ વિદ્યા ગુર્જરી શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ/ વિદ્યા ગુર્જરી શાળામાં તારીખ 04/03/2024 ને સોમવારના...

સોનગઢમા વિદેશી દારૂના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ તાપી...

ઉજાશ ભણી કાર્યક્રમ અંતર્ગત ઓલપાડની ડભારી પ્રાથમિક શાળામાં વિશેષ વક્તવ્ય યોજાયુ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : એડોલેશન્ટ એજયુકેશન પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારનાં આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે કાર્યરત School Health & Wellness Programme...

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી કરસનદાસ માણેક પ્રાથમિક શાળા ક્રમાંક 315 માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાડવાડી સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી કરસનદાસ માણેક પ્રાથમિક શાળા ક્રમાંક 315 માં...

વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષશ્રી, સુરત તથાપોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા...

સ્વિફ્ટ કારમા હેરાફેરી કરતા વિદેશી દારૂના જથ્થા સાથે રૂ. 5.90 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા...

સમગ્ર શિક્ષા અભિયાનનાં સોશિયલ ઓડિટ અંગેની માર્ગદર્શન મિટીંગ સંપન્ન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત ખાતે સમગ્ર શિક્ષા અભિયાનનાં સોશિયલ ઓડિટ સંદર્ભે માર્ગદર્શન મિટીંગ યોજાવામાં...

સુરત SBI એડમિનિસ્ટ્રેશન ઓફીસ દ્વારા કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ ગતિવિધિ અંતર્ગત PHC પીપલવાડાને સાધન સહાય આપવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત SBI અને વ્યારા શાખા વતી આજ રોજ SBI ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી દિપક શિંહ...

ડાંગ જિલ્લામાં આંબાનાં રોપા વિતરણમાં બનાસકાંઠાની એક એજન્સી દ્વારા 22 લાખની ઉચાપત કરતા પોલીસ ફરીયાદ નોંધાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  ડાંગ જિલ્લામાં પ્રાયોજના વહીવટદારની કચેરી હસ્તકની સંકલીત આદિજાતિ વિકાસ યોજના હેઠળ કરારથી ફળાઉ ઝાડાના રોપા...

Other