Month: March 2024

છેલ્લા એક માસ દરમિયાન એલ.સી.બી.તાપી તથા પેરોલ ફર્લો સ્કોડ, તાપીની કામગીરીનો ચિતાર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : છેલ્લા એક માસ દરમિયાન એટલે કે માર્ચ મહિના દરમિયાન એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોડ, તાપી...

“ગંગા સમગ્ર” ટીમ તાપી જિલ્લાના પદાધિકારીઓની બેઠક શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : "ગંગા સમગ્ર" ટીમ તાપી જિલ્લા ના પદાધિકારીઓની વાર્ષિક બેઠક આજરોજ તા. 31/03/24 રવિવારે રોજ વ્યારાના અંબાનગરમાં...

ભટગામ: શાળાનાં બાળકોએ ઐતિહાસિક દાંડીકૂચને જીવંત બનાવી ગામનાં ઈતિહાસને તાદ્શ્ય કર્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સવિનય કાનુનભંગની ચળવળનાં ભાગરૂપે ગાંધીજીએ મીઠાનાં અન્યાયી કાયદાનો ભંગ કરવાનાં નિર્ધાર સાથે 12 મી માર્ચ, 1930...

વ્યારાના બેડકુવા જી.આઇ.ડી.સી. ખાતેથી ગેરકાયદેસર શંકાસ્પદ બાયો ડિઝલનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ /પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.પો.કો. બ્રીજરાજસિંહ...

સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ /પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કો. બિપીનભાઇ...

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે નાગરિકોને શેરીનાટક થકી મતદાન અંગે જાગૃત કરાયા

(પ્રતિનિધિ દ્વારા. વ્યારા) : તા.૩૦ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ ફેલાય તે માટે જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી...

મોરબીમાં ગંભીર પ્રકારના પોકસોના ગુન્હામાં આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ

(મોરબી) : મોરબીમાં ગંભીર પ્રકારના પોકસોના ગુન્હામાં આરોપીને મોરબી કોર્ટે નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે. જેમાં સગીરા સંબધી કાયદાનો ગુનો...

શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો માટે ગૌરવ સેનાની ભવન, સરથાણા, સુરત ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ લેવા જોગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૯ શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો કે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણીક સંસ્થાઓમાં...

તાપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો. વીપીન ગર્ગની અધ્યક્ષતામાં ૬૬૫ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરોની તાલીમ યોજાઈ

ડો.શ્યામા પ્રશાદ ટાઉન હોલ વ્યારા ખાતે ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી સાથે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડતા શ્રી ડો. ગર્ગ -...

સુરતની લસકાણા કેન્દ્ર શાળામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સાયકલ તથા સ્કૂલબેગ વિતરણનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એવાં શુભ...

Other