દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી ચિંતા કરી છે. સમય આવ્યે આપણે કર્તવ્ય નિભાવીએ – ધારાસભ્ય શ્રી ડો.જયરામભાઈ ગામીત
સોનગઢ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું સાર્વજનિક હાઈસ્કુલ સોનગઢ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવાસેતુ યોજાયો...
