કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી ખાતે ‘મહિલાઓ માટે શ્રમ ઘટે તેવા ઉપયોગી ઓજારો/યંત્રો’ વિષય ઉપર કેન્દ્રિય તાલીમ અને નિદર્શન માટે હેન્ડ વીડરનું વિતરણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી ખાતે તારીખ:૦૩/૦૧/૨૦૨૪ ના રોજ ‘મહિલાઓ માટે...
