ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં દ્વિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજથી ૨૦ વર્ષ પહેલાં આરંભાયેલ કન્યા કેળવણી મહોત્સવ...
