તાપી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મધ્યમ,સુક્ષ્મ અને લધુ ઉધોગો માટે કલ્સ્ટર ડેવલોપમેન્ટ સેમિનાર યોજાયો
(માહિતી બ્યુરો, તાપી.) તા.૨૦: તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેંદ્રના સભાખંડ ખાતે ઉધોગ કમિશનર હેલ્પડેસ્કના પ્રતિનિધીશ્રીની ઉપસ્થિતીમાં જિલ્લા ઉધોગ કેંદ્ર-તાપી દ્વારા...
