વ્યારાના સ્ટેશન રોડ ખાતે સ્થાનિક બહેનોને કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનીંગ થકી ઘર આંગણે શાકભાજી ઉગાડવા અંગે તાલીમબધ્ધ કરાયા
તાપી જિલ્લાના બાગાયાત વિભાગ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન અંગે એક દિવસીય તાલીમ યોજાઇ...
